________________
!" પ્રસન્ન હૃદયને માનવી જે ઝાડ નીચે બેસે તે ઝાડ
પણ ખીલી ઊઠે છે. આ વૈજ્ઞાનિક સત્ય છે. સાથે રહેવામાં જ સાર છે, પણ સાથે રહેવાથી જે સ્નેહને ઘટાડે થતો હોય તો નેહ ઘટે નહીં તેટલા માટે દૂર રહેવું તેમાં જ શાણપણ છે. સુખ અને દુઃખ તો જીવનમાં એક સિક્કાની બે બાજુ જેવા છે. પણ જે દુઃખને જ વિચારશે તે દુઃખી થશે, સુખને વિચારો તે સુખી થશે. બંનેયને સાથે વિચારશે તો વૈરાગી થશે. બંનેયથી દૂર થઈ જશો
તે વીતરાગી થઈ જશે. જ આ પ્રકૃતિ તે રસ રેલ વહાવી રહી છે. કદીક આ
માન સાથે વાત કરવી છેડી તમે ખળભળતી નદી સાથે.... કદી કલકલતાં ઝરણાં સાથે... કે કદી અનંત ટમટમતા તારલા સાથે વાત કરી શકે તો આ વાતો કરતાં તમે કયારેક અનંતના ખજાના સુધી પહોંચી
જશે. = મહારથી જે પુત્ર પણ માતા-પિતા તથા વડીલેના
ચરણમાં જ્યારે જ્યારે મૂકે છે ત્યારે આ ભારતની
ભવ્યતા કંઈક અનેરા રંગે ચમકતી દેખાય છે. છે કે મહારાજા શાંતનુને પિતાને મહેલ ગંગા વિના ખાલી
લાગે છે. ગૃહસ્થ જીવનની એ જ વિષમતા છે. તેમાં નારી એકલી હોય તો ય પૂરી છે... પણ.. નર ગમે તેટલે શુરે હોય છતાં અધૂરે છે. એ નારી વિના રહી શકે તે શક્ય નથી લાગતું.