________________
વાળાની વાત કરી
મરવાની ય રીત તે
હોય ને ! ????
એક ભાઈને જીવનથી કંટાળો આવ્યો. આપઘાત કરવાને નિશ્ચય કર્યો. મરવાની બધી રીતો અઘરી લાગી. અંતે ઘરના ઓરડામાં જ બારણા બંધ કરી ફસે તૈયાર કર્યો...ઓરડામાં પહોંચી ગયા....ઘણીવાર શેાધ કરતાં ઘરવાળાઓ ઓરડામાં આવી પહોંચ્યા. દશ્ય જોઈને બધા તાજુબ...પેલા ભાઈ લટકી રહ્યા હતા....
સ્વજનેએ પૂછયું-“આ શું કરે છે?”.... “દેખાતું નથી? આપઘાત કરું છું”....
સ્વજનો પૂછે છે–“પણ, આપઘાતની આ રીત છે...? દેરડું તો કમર પર છે. તમે અડધોઅડધ થઈને લટકી રહ્યા છે.....આ શું કર્યું છે...?”
પેલાએ હેરાન થઈને કહ્યું-“એ તો મનેય ખબર છે. મરવું હોય તો ગળામાં ફાંસ નાંખવો જોઈએ. મેં ય પહેલાં એમ જ કર્યું હતું ને...?!”
સ્વજનો-“તો પછી આ શું થયું ??”....
પિલે કહે-“ગળામાં ફાંસો નાંખતા પાર વિનાની મુંઝવણ થઈ એટલે જરા ફાસો ઢીલે કર્યો. અને આવું થયું.