________________
૧૦૦
પાંડુ કુંતીને ચિત્રપટ પર જઈને સાક્ષાત્ જોવા માટે અધીર અને સાક્ષાત્ સંગ કર્યા બાદ મહિનાઓ સુધી પાંડુ કુંતીને કદીય યાદ ન કરે તે ઘટનાને કર્મના
ગણિત વિના બીજું કશાથી સમજાવી શકાય તેમ નથી, ક ઉતાવળ જ ભૂતાવળ પેદા કરે છે. ક ...પાંડુએ કુંતીને મળીને સંતોષ રાખ્યું હોત તે,
ઉતાવળ ન કરી હોત તે કર્ણને ત્યાગ કરવાની ભૂતા
વળ પેદા ન થાત. = કુંતીને જ્યારે કર્ણ જેવા બાળકને ત્યાગ કરવાને પ્રસંગ આવે છે ત્યારે શું આપણે નથી સમજી શકતા
એગોડહં નલ્થિ મે કઈ ” “હું એકલે છું, મારૂં કેઈ નથી.”