SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપેથી-૨ ૫૭ (૧૭) જાત જાતનાં ફેશનેબલ. પાકીટે ? ખરેખર તે પાકીટ જ ન હોવું જોઈએ. શાસ્ત્રવિધિ મુજબ તે સીધેસટ ચેરસ કટકે હેય; જેમાં પુસ્તક લપેટી લેવાનું હોય અને તેને જ ગાળામાં લઈને ગળે લટકાવી દેવાનું હોય. પણ હવે પાકીટો આવ્યાં છે. ખેર, છેવટે એટલું તે કરવું જ કે પાકટ તદ્દન સાદું હેય, “થેલે” જ હોય; જરા ય મેહ ન પોષાય તેવું હાય. તેમાં એકે ય ખાનું ન જ હોય. ખાનામાં જીવ પસી જાય તો બિચારું મરી જાય; ખાનાનું પ્રતિલેખન પણ શે કરવું ? પાકીટને ચેઈન પણ ન જોઈએ. ટૂંકમાં, એ જૂના જમાનાના થેલા જેવું હોય; પુસ્તક ભરવાનું માત્ર જરૂરી મનાતું સાધન હેય. સવાલો અને જવાબ સવાલ (૧૧ : શું સંસ્કૃત, પ્રાકૃતાદિ ભાષાજ્ઞાન, વિના ન ચાલી શકે ? હાલ ગુજરાતીમાં ઘણ અનુવા, બહાર પડે જ છે ! જવાબ : ગુજરાતી એ ગુજરાતી સંસ્કૃતાદિ ભાષા
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy