SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ . મુનિજીવનની બાળપેચી-૨ નિષ્કારણ સેવન બ્રહ્મચર્યાદિ સર્વ વ્રતનું જડમૂળથી નિકંદન કાઢી નાખનારું છે. (૧૬) ચેમાસું બેસતાં પહેલાં : - વર્ષ શરૂ થતાં પહેલાં કેટલી ય બાબતની જયણાએ કરી લેવી જોઈએ. અન્યથા ઘણી મોટી હિંસા થવાને સંભવ રહે. જે કપડાં અતિશય મેલાં થઈ ગયાં હોય – એવાં મેલાં કે તેમાં વર્ષાઋતુને ભેજ મળે અને પસીન ભળે તે તે સુકાય જ નહિ તે – તેને વર્ષો થતાં પહેલાં કાપ કાઢી લેવું જોઈએ. જો આમ કરવામાં ન આવે તે ભેજ અને મેલ ભેગો થતાં તે કપડામાં ગ વગેરે અનંતકાય પણ ઉત્પન થઈ જાય જે ઘડા હોય તે તમામના મુખ કટકાથી બાંધી દેવા જોઈએ. જેથી ખુદલા ઘડાઓમાં બાવા, જાળાં વગેરે થવાની શકયતા ઊભી - રહે. આ સિવાય જ્યાં જયાં અનંતકાયની ઉત્પત્તિની શકયતા જણાતી હોય ત્યાં ત્યાં જાતે જ્યણપૂર્વક ચૂનો ઘસી દે જોઈએ: આવાં કાર્યો ગૃહસ્થને સોંપવાં નહિ. તેઓ જે જ્યણામાં એટલા સાવધાનઃ નહિ. હેય તે ચૂને દેતી વખતે જ કેટલીક હિંસા કરી નાખશે, જેને દોષ આપણને લાગી જશે. જયણનાં વિશિષ્ટ સાવચેતીવાળાં કાર્યો તે મુખ્ય વ્યક્તિએ જાતે જ કરવાં જોઈએ. એમાં તે નૂતન સાધુનું પણ કામ નહિ.
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy