SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ મુનિજીવનની બાળપોથી-૨ સહજ તિરસ્કારભાવ ધરાવતી હોય તે મૌન જ રહેવું સારું ને? અથવા ત્યાંથી ઊઠી જવું સારું ને? કદાગ્રહી સાથે આવી વાત કરવાથી ક્યારેક તો વાતાવરણ વધુ દૂષિત થાય છે; વૈમનસ્યમાં વૃદ્ધિ થાય છે; અરે ક્યારેક સમષ્ટિગત રીતે પણ તેનાં નુકસાન ભેગવવાં પડે છે. આથી જ “સબસે બડી ચૂપ સિવાય છૂટકો નથી. પરમાત્મા વિર–પ્રભુએ ચંડકૌશિકને બેધ આપે પણ સગમ પ્રત્યે સાવ મૌન રહ્યા; માત્ર આંખે કરુણાનાં અશ્રુ વહેવડાવ્યાં. આ દષ્ટાંતમાં આ જ વાત પડી છે ને ? સંવેદન Xx માગુ તારી માયા અનાદિકાળના એકધારા પરિભ્રમણમાં પડેલા અગણિત અશુભ સંસ્કારે ! વર્તમાનકાળમાં મળેલું પતનકારક દૂષિત નિમિત્તોથી ભરપૂર વાયુમંડળ! અને પાપાનુબંધી પુણ્યને જોરદાર ઉદય! અનુકૂળતા, આકર્ષકતા, અતિપરિચય, એકાન્ત અને અંધકારસ્વરૂપ કામ-રાજનાં આધુનિક પાંચ છૂટતાં બાણોને સતત મારો ! રે ! શે બચવું?
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy