SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ મનિજીવનની બાળપોથી-૨ ૮૯ દશમા દેવલોકમાં અનાસક્ત ભાવે અસંખ્ય વને કાળ પસાર કરતે પ્રભુવીરને તારકતમ આત્મા દેખાયે અને એકાએક... વીજના ઝબુકાની જેમ આયુષ્ય પૂર્ણ કરીને મત્સ્યલોકમાં સડસડાટ ચાલ્યા આવતે એ આતમને ! તેજલિસોટો ! પ્રભુનું અવન-કલ્યાણક ઉજવાયું. થોડી જ વારે; માતા ત્રિશલા ! દેના રાજા ઈન્દ્રનું આગમન ! મેરુ–પર્વત! અસંખ્ય દેવે ! ઈન્દ્રના ખળામાં બાળ-વીર ! મેનું કંપન ! પ્રભુનું પૂજન ! પુનઃ ત્રિશલા દેવી પાસે પ્રભુનું સ્થાપન ! જન્મકલ્યાણકની ઉજવણી થઈ. બાદ ગૃહસ્થજીવન ! યૌવનકાળ ! વર્ધમાનને લગ્નાર્થ વિનવતી માતા ત્રિશલા ! યશોદા સાથે લગ્ન ! પુત્રીને જન્મ ! માતાપિતાને સ્વર્ગવાસ ! નંદિવર્ધનવિલાપ ! અને...કાન્તિક દેવેનું આગમન ! પ્રભુનું મહાભિનિષ્ક્રમણ ! દીક્ષા ! લેચ ! દેવદૂષ્ય ! વન તરફ સાવ એકાકી ચાલ્યા જતા પ્રભુ ! ધાર અશ્રુ સાથે વિલાપ કરતા; લથડતા પગલે મહેલ તરફ પાછા ફરતા નંદિવર્ધન ! પ્રભુનું દીક્ષા કલ્યાણક ઉજવાયું. ૧રા વર્ષની ઘોર સાધનાનો આરંભ થયે. ગોવાળ ! શૂલપાણિ ! ગોશાલક ! ચંડકૌશિક ! ચંદનબાળા ! સંગમક ! અતિઘર ઉપસર્ગો જોયા ! ઉપસર્ગો ઉપસર્ગો હૈયામાં ઊંડી વેદના થવા લાઘી ! તીર્થંકરદેવના તારક આત્માની પણ રે ! કમરાજ તને શરમ નડતી નથી ! હાય ! પણ કેવી અને ખી ચિત્તપ્રસન્નતા ! સંગમના કાળચક્ર પ્રસંગે
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy