SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપથી–૨ ય કેવાં સુપ્રસન્ન ? પણ અને.. દેહિક આસને બિરાજમાન પ્રભુ ! લેકાલેકપ્રકાશક કૈવલ્યની પ્રાપ્તિ ! પ્રભુ; પ્રભુ થયા. ભગવાન, ભગવાન થયા. તારક; તારક થયા. પ્રભુનું કેવળજ્ઞાન–કલ્યાણક ઉજવાયું. ગ્રામાનુગ્રામ વિહાર કરતા; સમવસરણમાં બેસીને બાર પર્ષદાને પ્રતિબોધતા વિશ્વમાત્ર ઉપર કરુણાની સહજ વર્ષ કરતા ? ત્રીસ અતિશયેથી સંપન્ન પ્રભુ ! શાસનસ્થાપના ! સંઘસ્થાપના ! દ્વાદશાંગી પ્રકાશ ! ગણધર પદારોહણ ઈન્દ્રભૂતિ ગૌતમ ! “ વીર ! વીર ! ” “ ગેયમા ! ગોયમા !” ધ્વનિને વારંવાર નાદ! અપાપાપુરી ! ૧૬ પ્રહરની દેશના ! ભસ્મગ્રહપ્રશ્ન ! પુણ્યપાલ રાજવીનાં સ્વપ્નનું વર્ણન ! યોગનિરોધ. ચતુર્દશમ ગુણસ્થાન ! એક જ સમયમાં સિદ્ધશિલાની. ઉપર અવસ્થાન ! સિદ્ધત્વ ! કીકીમાં કીકી મળી અને ત્રિલેકગુરુનું કેવું અદ્ભુત જીવન-દર્શન થયું ! રે ! આતમ ! તને આવા નાથ મળ્યા છે પછી તું અનાથની જેમ - મુફલીસની જેમ – રાગદ્વેષભર્યા; વાસનાની ધૂળમાં આળોટતા ધૂળિયા સંસારી-જી સાથે દોસ્તી બાંધીને નાદાન રમત રમી રહ્યો છે? ઊઠ... ઊઠ.... એ આતમ ! ઊભું થા... તારું આ જીવન નથી ! તારી
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy