SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ મુનિજીવનની બાળપોથી સ્વરૂપ ચિંતનની દષ્ટિ તથા સમાધિની અત્યુત્થાન દશા (સમતાની સ્થિતિ) જીવંત બનવા લાગે છે. એ મુનિવરે ! જ્યારે સમાધિભાવ પામવા દ્વારા આપણે આપણા આત્મામાં જ પલાંઠી મારીને બેસી જઈએ પછી આપણું શરીરના રૂપ, રંગ, આરોગ્ય કે દુર્બળતા આદિને. તપાસ્યા કરવાની હલકી સ્થિતિમાં તે ચક્કર કાપતા ન જ હાઈએ ને? સંયમના ઉપકરણભૂત વસ્ત્ર વગેરેની–મનમાં ગલગલી ઉત્પન્ન કરતી – ટાપટીપામાંથી તે આપણું મન સંપૂર્ણ પણે. ઊભગી જ ગયું હેય ને? હાસ્ત...પદુગલિક ભાવ સાથે આત્મરતિને મેળ જ ક્યાં છે? જેના અંતરમાં સમાધિના સુખના ફુવારા ઊડવા લાગ્યા. એવા ગીજનેને બાહ્ય-ભેગસુખમાં રસ જ ન પડે તેમાં કશી નવાઈ નથી. જેના ઘર-આંગણે જ કલ્પતરુ ઊગ્યાં છે એ ધનાથી શા માટે જંગલમાં લાકડાં કાપવા જાય અને તેને ભારે. ઊંચકી લાવીને જગતના બજારમાં ધૂમ તાપે વેચવા ઊભો રહે! પગલિક પદાર્થ પ્રત્યે મુનિઓને એ કઈ હર્ષ ઊભરાઈ જતો નથી, ન તે એમને પ્રતિષ્ઠા પામવાની કેઈન લત જાગતી નથી. નથી તે એ સ્વાદરસની કિયાઓના કદી લંપટ બનતા
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy