SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ =મુનિજીવનની બાળપોથી કેમકે તે સમાધિસ્થ મુનિવરે જાણે છે કે પ્રતિષ્ઠાની ઘેલછા કે રસનાની નાનકડી પણ આસક્તિ એ આત્મામાં શલ્ય બનીને એવી પેસી જાય છે કે એનાથી આત્મા દુર્ગતિઓમાં જઈને દુઃખી દુઃખી થઈ જાય છે. હાર્દિક અનુમોદન (૨૫) એ હતી; ગુરુશિષ્યની અજોડ સંયમી જોડી. તેમણે નાગાપુરથી શિખરજીની યાત્રા શરૂ કરી ૫ણુ સહાચક માણસ વિના ! ઠેઠ શિખરજી જઈને પાછા આવી ગયા ! સંપૂર્ણ નિર્દોષ સંયમજીવનની રક્ષા સાથે જ. (૨૬) જેગમાં પેઠેલા શિષ્યને ગેચરીમાં થોડોક આહાર વધી ગયે. એ પણ થઈ ગયું હતું. વધેલું જે પરવે તે દિવસ પડે એ ચિન્તાથી શિષ્યની આંખમાં આંસુ આવી ગયાં ! ગચ્છના વડીલ આચાયે તેનાં આંસુ જોઈ લીધાં. બીજા કેઈને કશું ય કીધા વગર તે આચાર્ય ભગવંત તે શિષ્યની બાજુમાં જઈને બેસી ગયા અને સમય જોઈને તેની વધેલી ગેચરી તરત જ વાપરી ગયા ! શિષ્યની આંખે આંસુ તે હજી પણ ચાલતાં હતાં; પણ તે હર્ષનાં હતાં.
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy