SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળથી શાસ્ત્રવિચાર વૈિરાગ્ય-કલ્પલતા] એ, સમાધિમાન મુનિવરે! આપને તે અમારા કેટાનકોટિ વંદન. આપના અછતા દેને રે–ચૌટે ફેલાવવાનો ધંધો લઈ બેઠેલા દુર્જને પ્રત્યે પણ આપની આંખની એકાદ પણ ભ્રકુટી રેષથી ઊંચી થઈ જતી નથી ! અને કમાલ! કઈ આપના ગુણ ગાય ય આપના અંતરના કેઈ તારમાં ક્યાં ય ગલગલીઆં થઈ જતા નથી. અને દંભી જીવનનાં તેફાને તે ક્યાંય શોધ્યા જડતા નથી. પરપદાર્થની મૂછમાંથી ઉત્પન્ન થતી વિહ્વળતાઓના વિપ્લે આપના સ્વપ્ન ય ઉદ્ભવતા નથી ! નથી તે કદી એ સમાધિમાન મહાત્માઓ કેઈની કામ-વાસનાઓને ઉદીપિત કરતા કે નથી તે એ બીજાઓના ઠઠ્ઠા-મશ્કરીના અડ્ડામાં કદી રસ ધરાવતા. મિથ્યાષ્ટિઓની જમાતમાં પણ એ મહાત્માઓ હાસ્યાદિ દ્વારા વાતાવરણને તુચ્છ રીતે વિસ્તારવામાં કદી તત્પર બનતા નથી. અન્ય ધર્મોમાં પણ સંતોએ બૂમબરાડા, ઠઠ્ઠા, હસાહસી વગેરેને સમાધિના અપકવ ભાવે કહેલા છે. સમાધિનો પરિપાક થાય ત્યારે તે સહજ રીતે સંસાર
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy