SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ મુનિજીવનની બાળથી બધા જ દેને ગૌણ બનાવી દેવામાં આવશે તે મને લાગે છે કે ધર્મશાસનના રપ જેવા ગણાતા વર્ગનું ભાવી બેચેની ઉત્પન્ન કરે તેવું કદાચ હશે. ' અંતમાં એટલું કહીશ કે છેવટે કશું જ ન બને તે આગામી અઢાર વર્ષોમાં એક જ દિવસ સંવત્સરી પર્વની આરાધના જુદી આવવાની છે તે તે ખાતર અઢાર વર્ષે સુધી–લગાતાર–આ પ્રશ્નને એવું સ્વરૂપ તે ન જ અપાય કે જેથી જૈન સંઘ કારમાં કલેશને ભેગ બની જાય. ઊલટું; એટલી બધી સહ શાન્તિ પકડે; અને સુંદર આરાધના કરે કે સત્તર વર્ષ પૂરાં થતાં પહેલાં જ શ્રીસંઘની વર્તમાન સુંદર આરાધનાઓના બળથી ઉત્પન્ન થનારુ પુણ્ય, ૨૦૪૨ની સાલની સંવત્સરી પર્વની આરાધનાને પણ શાસ્ત્રનીતિથી એક થઈને આરાધનાની ધન્ય પળોનું સર્જન કરે. શાસ્ત્રવિચાર દિશવૈકાલિક સૂત્રની પહેલી ૧૭ ગાથા | લાવેલી ભિક્ષા વાપરતાં પહેલાં ૧૭ ગાથાથી મુનિ વિચારે છે કે – મુનિને નીતિમય આહાર [અન્ન એટલે ગોચરીના
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy