SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળાથી બેંતાલીસ દેષ વિનાને આહાર આવી ભિક્ષાચર્યાને માધુકરી” કહેવામાં આવી છે. ભિક્ષા આ રીતે જ લાવવી જોઈએ. પણ સબૂર! આવી ભિક્ષા લાવ્યા પછી પણ તેને - આરોગ્યા બાદ શરીરમાં પેદા થનારી વીર્ય સુધીની સાત - ધાતુઓમાં દુષ્કર્માદિના ગે કઈ ખળભળાટ પેદા થઈ જાય છે? ના..ના.. તેમ થાય છે તે સમગ્ર મુનિજીવનની સાધના મનના પાપની એક જ પળમાં ક્યારેક ધારાશાયી બને. હાય! આટલી મોટી હોનારત ! તે પછી કરેલા મેટા શૈભવી સંસારના ત્યાગનું શું ? ઓલી ખાનદાનીનું શું? ગમે તેમ કરીને એ જાતીય આકર્ષણથી ચિત્તને શીવ્ર પાછું ખેંચવું જ રહ્યું. તે માટે જે કાંઈ તપ, આતપનાદિ કષ્ટ સહવું પડે તે સહી લેવું. રે! પેલે તિર્યંચ જાતિને ખાનદાન નાગ પણ વમેલું પાછું આગતે નથી! હા...આ જ વાત કરીને મહાસતી સાધ્વીજી રાજીમતીજીએ રહેનેમિજીને પતનની ખીણમાં પટકાતાં ઉગારી લીધા હતા ને? તેમણે કે સણસણતા ચાબખા મારતે ધ આપ્યો હતો ! બસ...બસ તો પણ આણેલી ભિક્ષાના કેઈ પણ કણમાંથી વિકારને ક્ષોભ પેદા થવા નહિ દઉં. આ મારે દઢ સંકલ્પ છે. તે પછી જ મારી ગોચરી વાપરવાની વિધિને આરંભ છે.
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy