________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૬૩ ]
બ્રહ્મચર્ય ધર્મ
સર્વ ઇન્દ્રિય-વિષયાથી અનુરાગ છેડી બ્રહ્મ કહેતાં જ્ઞાયક સ્વભાવી આત્માએ એમાં ચર્ચા કહેતાં રમણતા કરવી તેને બ્રહ્મચર્ય કહે છે. આત્મભાવમાં રમણતા કરવી તે નિશ્ચયયી બ્રહ્મચર્યાં છે. નિજવીર્ય રક્ષારૂપ ખાહ્ય બ્રહ્મચર્ય થી તેની રક્ષા થઇ શકે છે. જે મનુષ્યેામાં દેવ સમાન ઉત્તમ છે તે બ્રહ્મચર્ય પાળવા સમર્થ છે. બીજા વિષયની લાલસાવાળા પામર મનુષ્યા બ્રહ્મચર્ય પાળવા સમર્થ નથી. તેઓ બાપડા વિષયવિકારને વશ બની આમતેમ ભ્રમણ કરી રહ્યા છે. અત: બ્રહ્મચર્ય વ્રતનું પાલન મહાદુટ છે. જે બ્રહ્મચર્યવાન છે તેને ઇન્દ્રિયા તથા કષાયને જીતવા સુલભ છે. મનરૂપી મટ્ઠાન્મત્ત હસ્તીને વૈરાગ્યભાવરૂપ અંકુશવડે વશ કરીને વિષયસુખથી નિ:સ્પૃહ બની બ્રહ્મચર્ય વ્રતનુ સેવન કરે. કામ ચિત્તરૂપી ભૂમિકામાં જન્મ પામે છે. તેને વશ થઇને જીવ અનેક અાગ્ય પાપકર્મોમાં પ્રવેશ કરે છે. પરિણામે પાતે જ દુ:ખી થાય છે અને જન્માન્તરમાં પણ અધાતિ પામે છે. ભવભીરુ પરિણામદશી હાઈ એવાં અયેાગ્ય પાપકમ થી ખચી શકે છે. બ્રહ્મચર્ય થી સસારા પાર પમાય છે. બ્રહ્મચર્ય વિના વ્રત, તપ, જપ, સર્વ ક્રિયા અસાર છે અને સફળ કાયકલેશ નિષ્ફળ છે. વિષય-સુખ વિરક્ત થશે! તેા આત્મજ્ઞાન પામી આત્મરમણતા કરી શકશે. બ્રહ્મચર્યથી ખને જન્મ પવિત્ર થાય છે તેમ સમજી નવકેાટિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવા પ્રયાસ કરા. નબળા હુલકાનિ:સત્ત્વ જનાની સાખત ન કરો. કેઇ પણ માદક ખાન-પાનથી સાવધાનપણે પરહેજ રહેા-દૂર રહેા. રાત્રિભાજનના ત્યાગ કરો. રાત્રિભાજન કામને ઉત્તેજિત કરનાર છે. વિકાર ઉત્પન્ન કરે