________________
[ પર ]
શ્રી કપૂરવિજયજી
૧૯. ચૈત્યવંદન વિધિ પૂર્ણ થાય ત્યાં સુધીના દરેક સૂત્રપાઠ વિગેરે શુદ્ધ ખેલવાં, જેથી અર્થ ના ફેરફાર થવા ન પામે.
૨૦. ખીજા ભાવિક ભાઇ હૈના પ્રભુભક્તિના અપૂર્વ લાભ લેતા હૈાય તેમાં તેને સ્ખલના ન થાય એવા વિવેક રાખવાનુ ભૂલવું નહીં.
૨૧. ખોજા ભાવિક ભાઇ šના તેવે પ્રસંગે કઇ ભૂલ કરતા હાય, અવિધિ દ્વાષ સેવતાં હાય તા પ્રસંગ પામીને તેમને નમ્રભાવે તેનું નિવેદન કરી સુધારી લેવાનુ કવુ'.
૨૨. મુખ્યપણે ચંદનાદિક શીતળ દ્રવ્યાવર્ડ પ્રભુની વિલેપુન પૂજા આપણે અનાદિ કષાયતાપ શમાવવા માટે પ્રથમ કર્યો પછી બીજી પુષ્પાદિક પૂજા યથાયેાગ્ય કરવાના વિવેક રાખવા.
૨૩. પૂજાપ્રસંગે જીવજયણાનુ લક્ષ ભૂલી જવું નહીં.
૨૪. વીતરાગ પ્રભુના દર્શનાર્દિક આપણામાં એવી વીતરાગતા પ્રગટાવવા માટે જ કરવાનાં છે તે લક્ષમાં રાખી વિષયકષાય, વિકથાદિક પ્રમાદને સાવધાનતાથી દૂર કરવા.
૨૫. જે દ્રવ્ય ભાવપૂજાર્દિક કરણી કરવી તે સફળ થાય તેવા ઉપયેાગ–ભાવાલ્લાસ સહિત પ્રેમપૂર્વક કરવી.
૨૬. આપણા કામમાં ખલેલ પડે એવું કંઇ વિપરીત આચરણ થતું જણાય તા તે શાન્તિથી સહન કરવુ અને સામાને નમ્રભાવે હિતાપદેશ આપી અનુકૂળ રહેવા સમજાવવું. [ . . પ્ર. પુ. ૫૫, પૃ. ૨૬ ]