SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ મ ગ્રહ : ૮ : [ ૨૮૧ ] ૧૭ આશ્રવ તે શું ? નવા નવા શુભાશુભ કર્મોના આવવાના કારણ. ૧૮ સંવર તે શું ? ઉક્ત આશ્રવને અટકાવે તે સમતાદિ સાધના. ૧૯ તપ કોને કહે જેથી કમ નિર્જરા થાય અને આત્મા ઉજવળ થાય તે. ૨૦ દુઃખરૂપ બંધન કર્યું ? પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ રૂપ ચાર ભેદે બંધાતા કર્મો. ૨૧ અનુપમ મેક્ષ ક્યું ? કર્મબંધને સર્વથા અભાવ થાય તે. ૨૨ હેય-ત્યાજ્ય શું ? મોક્ષ-મમતાદિક પર પરિણતિ. ૨૩ ય શું ? સ્વપરભાવને બરાબર બંધ થાય તેવા દ્રવ્ય પદાર્થો. ૨૪ ઉપાદેય એટલે શું ? મહા સુખ-શાંતિને આપનારા આત્માના જ્ઞાનાદિ ગુણે. ૨૫ પરમ બેધ કર્યો? મિથ્યાત્વવિપર્યાય-વિપરીત વાસનાને અટકાવે છે. ૨૬ દુ:ખદાયક અધ કર મિથ્યાત્વ-મિથ્યાદર્શન ૨૭ સુવિવેક કો? આત્માનું ખરું હિત ચિંતવાય તે. ૨૮ અવિવેક કર્યો? જડ-પુદ્દગલની ચિંતા કરાય તે. ૨૯ ચતુર કેણુ? પ્રમાદ તજી પરભવનું સાધન કરી લે તે, ૩૦ મૂર્ખ કોણ ? કર્મબંધ વધે તેવા કારણે સ્વછંદપણે સેવે છે.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy