________________
[ ર૮૦ ]
શ્રી કરવિજયજી શ્રીમાન ચિદાનંદજીપ્રણીત પ્રશ્નોત્તરમાળા (સંક્ષેપમાં)
૧ દેવ મહાદેવ કયા? રાગ દ્વેષ મહર્જિત શ્રી અરિહંત. ૨ પવિત્ર સર્વોત્તમ ધર્મ ક્યો? અહિંસા-સંયમ–તપલક્ષણ,
૩ હિત ઉપદેશક ગુરુ ક્યા? અપાર અને અગાધ ક્ષમાદિ ગુણધારક સુસાધુ. ૪ સાચું પારમાર્થિક સુખ કયું ? સ્વરૂપમતા.
પરમ દુઃખ થયું ? જન્મ અને મરણ. - ૬ ખરું હિતકારક જ્ઞાન કયું? જેથી આત્માની ઓળખાણ થાય તે.
૭ પ્રબળ અજ્ઞાન કર્યું? જે ભવાભિનંદી ભવચક્રમાં ભમાવે તે.
૮ ઉત્તમ ધ્યાન કયું ? જેથી ચિત્તની એકાગ્રતા સ્થિર થાય તે.
૯ ઉત્તમ ધ્યેય કયું વિતરાગ પરમાત્મા.
૧૦ ધ્યાતા કેણ ? જીવના તત્વ અર્થના જાણ એવા મુમુક્ષુજને.
૧૧ મોટું સ્વમાન કયું? મોક્ષની યોગ્યતા સાધક ભવ્યતા.
૧૨ મિટામાં મોટું અપમાન કર્યું ? એક્ષપ્રતિબંધક અભવ્યતા.
૧૩ જીવનું લક્ષણ શું ચિત્તના જ્ઞાન-દર્શન-ચારિ. ૧૪ અજીવ-જડનું લક્ષણ શું ? ઉક્ત ચેતના રહિતપણું. ૧૫ પુણ્ય તે શું? જેથી પાવન થવાય તે પરઉપગાર.
૧૬ પાપ તે શું ? જેથી આત્મા મલિન થાય તેવી પર પીડા.