________________
૨૮૨]
શ્રી કરવિજયજી ૩૧ ખરે ત્યાગી કે જે નિસ્પૃહી બની અક્ષય મોક્ષ પદ પામે છે.
૩૨ ખરો દુ:ખી કોણ? ભી–લેભાંધ–ગમે તે ધનાઢ્ય હોય તે પણ તે દુઃખી છે.
૩૩ પિતે ગુણાનુરાગી હોય તે જદી ભવનો પાર પામે છે.
૩૪ ખરી ગી-મહામાં તે કે જેને લગારે માયામમતા ન હોય
૩૫ ખરો યતિ–સાધુ તે કે જે મન અને ઇંદ્રિયોને કજે રાખે.
૩૬ ખરો સંત-મહાત્મા તે કે જે ક્ષમા સમતા રસના સાગર હોય
૩૭ માન–અહંકાર ત્યજી સર્વ કર્તવ્યપરાયણ રહે તે મોટે મહંત છે.
૩૮ ખરે શૂરવીર તે કે જે કામ વિષય ઈદ્રિયોને જીતે.
૩૯ કામને વશ થઈ જઈ વ સત્વ ગુણ ગુમાવી દે તે ખરે કાયર. - ૪. વિવેક રહિત અવિવેકીને પશુ તુલ્ય જાણ. { ૪૧ ખરે માનવ તે કે જેના ઘટમાં આત્મજ્ઞાન પ્રગટયું છે.
૪૨ જેની ઈન્દ્રાદિક સેવા કરે છે તેવા દિવ્યદ્રષ્ટિના ધારક જિનદેવ છે.
}શાન-મમરાન-૫૨મામ
ખરા બ્રાહ્મણ
૪૪ ખરે ક્ષત્રિય-રાજપૂત તે છે જે અંતરંગ શત્રુઓને વશ કરી શકે.