________________
[ ૧૦ ]
શ્રી કપૂરવિજયજી
એ ત્રણે તત્વા હેય એટલે તજવા ચાગ્ય છે. ગુરુગમ્ય ખાધ મેળવી નવ તત્ત્વ વિસ્તારથી જાણુનારની તત્ત્વશ્રદ્ધા ઢ ને નિર્મળ થવા પામે છે. તેથી જ તેને માટે પ્રેરણા કરવામાં આવે છે.
[ જૈ. ધ. પ્ર. પુ. ૫૪, પૃ. ૨૮ ]
“ સ્વાશ્રય ”
૧. શક્તિની પ્રતીતિમાં જ સર્વ વસ્તુસ્થિતિના સમાવેશ થઇ જાય છે. જે માણુસ સૌથી વિશેષ સ્વાશ્રયી હૈાય તે જ સૌથી વિશેષ મળવાન છે.
૨. તારી શક્તિની આત્મપ્રતીતિમાં જ તારા વિકાશ માટેનું ઉત્તમેાત્તમ સાધન કુદરતે મૂકેલું છે.
૩. માટે હોદ્દો કે ભારે પગાર મળવાથી જ કંઈ મહાપુરુષ બની જવાતું નથી. પેાતાનામાં જે કાંઇ સત્વ હશે તા તે કામથી જ પ્રગટ થશે.
૪. જે માણસાએ પેાતાની જાત ઊપર સૌથી વિશેષ આધાર રાખ્યા છે તેમણે જ સૌથી વિશેષ ઉન્નતિ પ્રાપ્ત કરી છે.
૫. માત્ર એક જ મામત પાછળ મંડી પડવાથી સાધારણ બુદ્ધિ ધરાવનાર ઘણા માણસા મહાબુદ્ધિમાન તરીકે કીર્તિ
પામ્યા છે.
૬. માણસે પેાતાની જાતને જેટલી કિંમત આંકી હાય છે તેટલી કિંમત ખીજા તેની ગણે છે.
૭. ઈચ્છા (પ્રખળ) હાય તા માર્ગ અવશ્ય જડી આવે છે.