________________
[૪૮]
શ્રી કÉરવિજયજી સત્ય વચન બોલી શકાય. એટલે કે તે જ આત્મામાંથી અન્યપણે-ભિન્નપણે ઉપગ રાખી વચનની પ્રવૃત્તિ થઈ શકે.
પ્રશ્નન ૧૮-નિશ્ચય સત્ય કોણ બલી શકે?
ઉત્તર–પ્રિય ને પચ્ચ એવું સત્ય વચન બોલનાર સર્વવિરતિ મુનિરાજ નિશ્ચય સમતિ બોલી શકે છે.
[જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૨૧૮]
હિતકારક પ્રશ્નોત્તર
[વિચારરત્નસારમાંથી ] પ્રશ્ન –જેન ધર્મ કેમ પામે?
ઉત્તર–૧ સુગુરુના ઉપદેશથી, ૨ પૂર્વભવના અભ્યાસથી અને ૩ સહજ સ્વભાવથી–વૈરાગ્યાદિના સાગથી: આ ત્રણ પ્રકારે પ્રાણું જેન ધર્મ પામે.
પ્રશ્ન ૨–-જીવને પુન્ય, પાપ ને વેર કેમ બંધાય છે?
ઉત્તર–પરોપકારવડે પુણ્ય, પરપીડાવડે પાપ અને અતિશય છેષ પરિણમવડે વેર બંધાય છે.
પ્રશ્ન ૩–હેય, સેય ને ઉપાદેય એટલે શું? ઉત્તર–તજવા એગ્ય હેય, જાણવા યોગ્ય ય ને આદરવા ગ્ય ઉપાદેય સમજવું.
પ્રઝન –વિધિ અને અવિધિથી કરેલી શુભ કરણથી શું ફળ નીપજે?
ઉત્તર–વિધિયુક્ત શુભ કરણથી આત્મ લાભ-નિર્જરા ને અવિધિથી બંધ નીપજે છે.