________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૫૧૧ ] તેની નિ`ળતા પ્રકટ થવાથી તેની અંદર-નિર્મળ મિણ વગેરેમાં જેમ અન્ય વસ્તુની છાયા પડે છે તેમ નિર્મળ થયેલા અંતરાત્મામાં પરમાત્માની છાયા પડે છે. અર્થાત્ પરમાત્માનુ સ્વરૂપ તેમાં પ્રતિષિમિત થાય છે–દેખાય છે. એવા અંતરાત્મા જ પરમાત્માના ખરા સ્વરૂપને સમજી શકે છે. તેવી સ્થિતિમાં આગળ વધતાં તી કરપણું પ્રાપ્ત થઇ શકે છે, અને અન્ય સર્વ આત્મિક સંપત્તિએ પણ ક્રમે ક્રમે પ્રાપ્ત થતી જાય છે. એક વાર શુદ્ધ દિશામાં ગમન થયુ' એટલે પછી તે બાજુના ગ્રામા જ ક્રમે ક્રમે આવ્યા કરે છે. જ્યાં સુધી શુદ્ધ દિશામાં ગમન નથી ત્યાં સુધી જ ફાંફાં મારવા પડે છેત્યાં સુધી જ શુદ્ધ વસ્તુ હાથ લાગતી નથી.
તીર્થ કરત્યાદિ ઉત્તમ ફળની પ્રાપ્તિ જેનાથી થઇ શકે છે એવા વિશતિસ્થાનકાદિ, નવપદાદિ તપે ઉત્તમ જીવાએઅંતરાત્માએ અવશ્ય કરવા ચેાગ્ય છે, તે પણ ધ્યાનને જ એક પ્રકાર છે, તેવા તપની અંદર ઉત્તમ ધ્યાનના પણુ સમાવેશ છે. આવેા ઉત્કૃષ્ટ તપ તેને શુદ્ધ અધિકારી તદ્ન નિ:સ્પૃહવૃત્તિથી કરે છે, તેથી તે જ તેનું ઉચ્ચ ફળ મેળવી શકે છે. બાકી સાંસારિક સુખની ઇચ્છા જેના અંતરમાં રહેલી છે એવા અજ્ઞાની તેમ જ અભવી જીવા પશુ, પાળિક સુખની–મહુવાદિકની અભિલાષાવડે મહાકષ્ટ વેઠીને, એવા તેમ જ અન્ય અનેક પ્રકારના મહાન્ તા કરે છે, પરંતુ અધિકારી વિશુદ્ધ ન હાવાથી ક્રિયા પણ અશુદ્ધ થાય છે અને ફળ પણ અશુદ્ધ જ એટલે દેવભવાદિકના સુખની પ્રાપ્તિરૂપ જ મળે છે. અધિકારીની વિશુદ્ધિમાં જ અન્ય બંને વિશુદ્ધિઓ રહેલી છે