SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [ ૫૦૯ ] આ આખા અષ્ટક ઉપરથી સાર એ ગ્રહણ કરવાના છે કે દ્રષ્યપૂજાના રસિક પૂજ્રકાએ સાધ્યબિંદુ જે ભાવપૂજાનુ છે તે ભૂલી ન જવું અને ભાવપૂજાના રસિકેાએ દ્રવ્યપૂજા ભાવપૂજાના બળવાન કારણભૂત છે તે ભૂલી ન જવું. દ્રવ્યપૂજાકારકે ભાવપૂજામાં બતાવેલા દયા, સંતાષ, વિવેક, ભાવના, ભક્તિ, શ્રદ્ધા, બ્રહ્મચર્ય, ક્ષમા, ગૃહસ્થ ને મુનિના ધર્મ, ધ્યાન, મમ્રુત્યાગ, જ્ઞાન, શુભસંકલ્પ, અશુદ્ધ ધર્મનું ત્યજન, પુણ્ય સામર્થ્ય અનુભવ, ચેાગ, રત્નત્રયી ને સત્ય-ઈત્યાદિ આત્મભાવાને ભૂલી ન જતાં અર્નિશ તે મેળવવા તત્પર રહેવુ અને ક્રમેક્રમે તે તે ગુણેા તે તે ભાવા પેાતામાં કેટલાં આવ્યાં છે—કેટલાં પ્રગટ્યાં છે-કેટલાં વધ્યાં છે તેનું ધ્યાન રાખવું. આ પ્રમાણે કરવાથી દ્રષ્યપૂજાકારક ભાવપૂજા કરશે અને ભાવપૂજાને અધિકારી હશે તેા આત્માન્નતિમાં આગળ વધી સ્વસ્વરૂપને સંપૂર્ણ પણે મેળવશે. કુંવરજી [ જે. ધ. પ્ર. પુ. ૩૦, પૃ. ૩૭૭] ३०) ध्यानाष्टकम् વિવેચન—આ અષ્ટકના વિષય ઘણું! જ ગંભીર છે અને આ અષ્ટકનું તેના અનુભવીએથી વિશેષ વિવેચન લખાવા ચેાગ્ય છે. આ લેખકના તે સંબંધમાં ખીલકુલ અનુભવ નથી છતાં માત્ર તેના અર્થની વિશેષ સ્પષ્ટતાની ખાતર કાંઈક વિવેચન કરવામાં આવ્યું છે.
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy