________________
[૫૮]
શ્રી કરવિજયજી આતમ અનુભવ જ્ઞાન સ્વરૂપી, મંગલ દીપ પ્રજાળી રે,
ગત્રિક શુભનત્યક કરંતા, સહજ રત્નત્રયી પામીએ રે વી-૬ સત્યમયી સુષા ૯ બજાવી, રમ રમ ઉદ્ઘસીએ રે; ભાવપૂજા લયલીન દેવતા, અચલ મહદય પામીએ રે. વી. ૭ ભાવપૂજા અભેદ ૨૦ઉપાસક, સાધુ નિ અંગીકરી રે; દ્રવ્યપૂજા ભેદ ઉપાસક, ગૃહ-મેધીને ર૧ નિત્ય વસી રે. વી. ૮ દ્રવ્યશુદ્ધિ ભાવશુદ્ધિ કારણ, જિન આમ્નાયર અવધારીએ રે
ધ્યાતા ધયેય ધ્યાનરૂપ એકે, અજર અમર પદ પામીએ રે. વી૦૯ સાલંબન નિરાલંબન ભેદ, ધ્યાન હુતાશ જલાવીએ રે કંચનેપલને ૩ ન્યાયે કરીને, ચિત તાર૪ અજવાળી રે. વી૦૧૦ કર્મ કઠીન ઘન નાશ કરીને, પૂર્ણાનંદતા પામીએ રે; રમતાંનિત્ય Nઅનંત ચતુશ્કે, વિજ્યલીલાનિત્ય જામીએરે.વી.૧૧
દ્રવ્યપૂજાકારક ગૃહસ્થ પણ શુભ ભાવસંયુક્ત દ્રવ્યપૂજા કરતો સત ભાવપૂજાનો અધિકારી થાય છે. તેનું લયસાધ્યબિંદુ ભાવપૂજા જ હોય છે. જેઓ ગૃહસ્થ છતાં દ્રવ્યપૂજાની ઉપેક્ષા કરી ભાવપૂજાની વાતો કરે છે તેઓ બંને પ્રકારની પૂજાથી ભ્રષ્ટ થાય છે અને કારણ વિના કાર્યની ઉત્પત્તિ માનવાથી સુજ્ઞોની દષ્ટિએ પણ મૂર્ણ ગણાય છે.
- ૧૬ મન, વચન અને કાયાની સમ્પ્રવૃત્તિ. ૧૭ સમ્યગુ જ્ઞાન, દર્શન
અને ચારિત્ર. ૧૮ ઉત્તમ પરિણામ. ૧૯ ઘંટા. ૨૦ સેવક, આરાધના કરનાર. ૨૧ ગૃહસ્થ, શ્રાવક. ૨૨ ફરમાન. ૨૩ સુવર્ણ અને માટીના દષ્ટાંત. ૨૪ આત્મસ્વરૂપ. ૨૫ અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય.