________________
લેખ સંગ્રહ : ૬ :
નૃત્ય કરવું. ત્રણ પ્રકારના વાછત્ર વગાડવા.
[ પ૭ ] ગરૂપ નૃત્ય કરવું. રત્નત્રયી(સંયમ)રૂપ વાજીત્ર
વગાડવા. સત્યરૂપ ઘંટા બજાવવી.
ઘંટા વજાડવી.
આ બધી દ્રવ્યપૂજા યોગ્ય ભેદ- આ ભાવપૂજાયેગ્ય અભેદ પાસપાસનાના અધિકારી ગૃહસ્થ. નાના અધિકારી સાધુ મુનિરાજ.
આ અર્થસૂચક એક પદ્યરચના છે તે અહીં ઉપયોગી જણાવાથી દાખલ કરી છેવીર જિનેશ્વર સાહિબ સુણજે, અરજ કરું છું જગ ધણી રે.એટેક. દયાવારિથી સ્નાન કરીને, સંતેષ ચીવર ધરીએ રે; વિવેકતિલક અતિ ચંગ કરીને,ભાવના પાવન આશયે રે વીર૦૧ ભક્લિકેશર કીપ કરીને, શ્રદ્ધાચંદન ભેળીએ રે; સુગંધી દ્રવ્ય મેળાને, નવ બ્રહ્માંગજિન અર્ચાએરે. વિર૦ ૨ ક્ષમાસુગધી સુમનસામે, દુવિધ ધર્મ ક્ષેમજ યુગલ રે; ધ્યાન અભિનવ ભૂષણ સારે અર્શી અમે ઘણું હષએ રે. વિર૦૩ આઠે મદના ત્યાગ કરણરૂપ, અષ્ટ મંગળ આગે થાપીએ રે; જ્ઞાન-હુતાશન જનિત શુભાશય,કૃષ્ણગુર ૨ઉખેવીએ રે વીર૦૪ શુદ્ધ અધ્યાત્મ જ્ઞાનવહ્નિથી ૧૩ પ્રાગધ૧૪ લવણ ઉતારીએ રે; યુગ સુકુ ઉલ્લાસ કરતા, નીરાજના ૫ વિધિ પૂરીએ રે. વિર૦ ૫
૧ જળ. ૨ વસ્ત્ર. ૩ મનહર. ૪ પવિત્ર. ૫ રસ, ઘોળ. ૬ ઉત્તમ ૭ બ્રહ્મચર્યરૂપ. ૮ પુષ્પમાળા. ૯ વસ્ત્રયુગલ. ૧૦ અપૂર્વ. ૧૧ અગ્નિ.. ૧૨ ઉત્તમ ધૂપ. ૧૩ અગ્નિ. ૧૪ પૂર્વ અશુદ્ધ ધર્મ. ૧૫ આરતી.