________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૯૯ ]
પ્રવૃત્તિ, સ્થિર અને સિદ્ધિ. જે પ્રાણીઓએ યમ કરેલેા હાય તેની કથા સાંભળવામાં આન આવે અને તેવા યમ કરવાની ઇચ્છા થાય તેને પ્રથમ ઇચ્છાયમ કહેવામાં આવે છે. અહીં હજી વિચારણામાં ચેાગ છે, તે સારા છે, કર્તવ્ય છે, આદરણીય છે એટલી બુદ્ધિ આ પ્રાથમિક યમમાં થાય છે. ત્યાંથી પ્રગતિ કરતાં ઉપશમ ભાવપૂર્વક યમનુ પાલન કરવામાં આવે તેને બીજો પ્રવૃત્તિયમ કહેવામાં આવે છે. અહીં જે પાલન થાય છે તે પ્રાથમિક પ્રકારનું સમજવું. પ્રવૃત્તચક્રચાગીઓમાં આ પ્રથમના એ ચમેા હાય છે. ક્ષયાપશમ ભાવથી અતિચારાદિ દૂષણ ન લાગે તેવી રીતે ચેાગની પ્રક્રિયા કરવી તે સ્થિરયમ છે. અહીં પ્રકૃતિથી પ્રાણીની એવી સુંદર દશા થઇ જાય છે કે એના વર્તનમાં અતિચાર–દૂષણુ લાગે તેવું રહેતું નથી, ઉપચેગપૂર્વક વર્તન કરે છે અને તેથી ખાધકના તેને ભય લાગતા નથી. શુદ્ધ અંતરાત્મદશામાં ઉત્કૃષ્ટસિદ્ધિસાધક યાગની અચિત્ય વીહ્વિાસપૂર્વક પ્રક્રિયા કરવામાં આવે તેને ચાથા સિદ્ધિયમ કહેવામાં આવે છે. આ ચારે યમેા અનુક્રમે ચેાગમાં વિશેષ પ્રગતિ મતાવે છે. એના ઉપરથી યાગમાં કાર્યક્રમ કેવા પ્રકારના રાખવામાં આવ્યા છે તે પણ જણાઇ આવે તેવું છે. પ્રથમ વિચાર સુંદર થાય, શુભ વસ્તુને આળખાય, પછી તેના તરફ આદર થાય, પછી તેનું પાલન થાય, પછી વિશેષ પાલન થાય અને પછી પાલન કરવામાં અતિ આનંદ આવે અને તેમાં જ ક બ્યપૂર્ણતા મનાય. યમે પાંચ પ્રકારના પણ ગણવામાં આવે છે અને તે અહિં'સા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ. ત્યાગરૂપ છે. અત્ર જે યમ બતાવ્યા છે તે પ્રત્યેક પ્રગતિદર્શીક હાઈને બહુ આનંદદાયક હકીકત સમજણુમાં લાવે તેવા છે.