SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૬૦ ] શ્રી કપૂરવિજયજી સમાગમમાં આવી--રહી, અહાનિશ ઉપદેશામૃતનું પાન કરી જે ભવ્યાત્માઆ પેાતાના અનાદિ વિષયકષાયાક્રિક તાપને ઉપશમાવી સમતારસમાં ઝીલ્યા કરે છે તેમના ભાગ્યનું તે કહેવું જ શું ? પેાતાના પવિત્ર વર્તનથી પરમાત્માની જ પ્રસન્નતાને મેળવવા મથતા મહાશયેા સ્વાત્મશ્લાઘાને પસંદ કરે ? કદાપિ ન કરે. રાજહંસની ગતિ ન્યારી જ હાય છે અને કલ્યાણકારી પણ એ જ છે. ૮ [ જે. ધ. પ્ર. પુ. ૨૯, પૃ. ૨૯૩ ] ( १९ ) तत्त्वदृष्टि अष्टक વિવેચન-આત્મશ્લાઘાથી દૂર રહી જે નમ્રભાવે જ્ઞાનજ્ઞાનીની ભક્તિ-આરાધના કરે છે તે બાહ્યદષ્ટિપણાના વિકારથી વિરમીને તત્ત્વદષ્ટિપણાના પરિણામને પામે છે, તેથી શાસ્ત્રકાર એ ઉભયના ગુણદોષ દાખવીને તત્ત્વજ્ઞાતા તરફ્ જીવને વલણુ કરવા અત્ર ઉપદિશે છે. આ અષ્ટકના અર્થ લેખક મહાત્માએ વિસ્તારથી લખેલ હાવાથી વિશેષ વિવેચન લખવા જેવુ નથી તે પણ સંક્ષેપમાં કાંઇક લખ્યુ છે. બાહ્યષ્ટિ ને તત્ત્વષ્ટિ જીવાનેા માટે તફાવત જ એ જ છે કે-એક વૈલિક સુખમાં-તેના લાભને માટે દોડાદોડ કરે છે ત્યારે બીજો આત્મિક સુખ માટે પ્રયત્ન કરે છે. તેને તે જ ગમે છે, રુચે છે, પસંદ આવે છે, કન્યતા જ તેમાં ભાસે છે; બીજા ખધાં ફાંફાં લાગે છે. ૧
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy