________________
[ ૪૫૮ ]
શ્રી કપૂરવિજયજી
વ્યર્થ વિનાશ થઇ જશે,. જેથી તું તારી સ્વાભાવિક પ્રતિષ્ઠા ગુમાવી લેાકમાં પણ હાંસીપાત્ર ઠરશે અને પરભવમાં પણુ શ્રેષ્ઠ સબલ વગર ભારે વ્યથા પામીશ. આટલી વાત લક્ષમાં રાખી મિથ્યાભિમાનને વશ થઇ આપમડાઇ મારવાની અને પારકી છંદોાઇ કરવાની પડેલી કુટેવને તજી દેશે અને સમતા રસમાં ઝીલી શુદ્ધ ચારિત્ર પાળશે તે તુ અવશ્ય સુખી થઇશ. સાધુને ઉદ્દેશીને શાસ્ત્રકારે કહેલી આ વાત સહુ કોઇને લાગુ પડી શકે છે, મતલબ કે સહુ કેાઇ આત્માથી જનેાએ આત્મશ્લાઘા કહા કે આપખડાઈ કરવાની તેમ જ પારકી નિદા કરવાની ટેવ કહા તે તજી દઇ સ્વભાવરમણી થવામાં જ સાર છે, એમ ચાક્કસ સમજીને ગમે તેવા સંચાગેામાં પણ સભાળથી સ્વઅધિકાર મુજમ શુદ્ધ ચારિત્ર પાળવાની જરૂર છે. હવે આત્મલાઘા તજી શુદ્ધ ચારિત્રનું સાવધાનપણે પાલન કરનારા યોગીજના કેવું આદર્શ જીવન વહે છે તે શાસ્ત્રકાર બતાવે છે. ૭.
જેમને પરપાલિક વસ્તુની કશી મન રાજા અને રક સમાન છે, કાચ કનક અને પથ્થર તુલ્ય છે, તેમજ જે જ્ઞાનમાત્રમાં જ વિશ્રાન્તિને પામેલા છે એવા મહાનુભાવ યોગીશ્વરાને સ્વપ્નમાં પણ સ્વાત્મશ્લાઘા અને પરનિદાદિક કરવાના અનિષ્ટ પરિણામ સંભવે જ કેમ ? જગતની જ ંજાળથી ન્યારા રહી સાવધાનપણે સંયમધુરાને ધારણ કરનારા જે વીરલ ચાગીશ્વરા જૈન શાસનને દીપાવે છે તેમનું શ્રી ચિદાનંદજી મહારાજ નીચેના પદ્યમાં ગુણગાન કરે છે. એ ચિતાર સહૃદય જનાને ખરેખર હૃદયવેધક લાગે છે.
પરવા જ નથી, જેમને અને મણિ સરખા છે, અનંત અને અગાધ