________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૫૧ ] ત્યારે જે મહાશયે તત્ત્વજ્ઞાનના બળે ગારવતાને પામ્યા છે તેમનુ એક રુંવાડું પણ ગમે તેવા ભયથી ક ંપતું નથી. મતલબ કે ગમે તેવાં ભયનાં કારણ ઉપસ્થિત થયાં હેાય તે પણ પ્રખર જ્ઞાની પુરુષા તેનાથી લેશ માત્ર ડરતા નથી. ગમે તેવા ભયની વચ્ચે તેએ અડગપણે રહી શકે છે. અનુકૂળ કે પ્રતિકૂળ પરિસહા કે ઉપસોથી તેઓ પરાભવ પામતા નથી. ખરેખર તેમની જ બલિહારી છે એમ શાસ્ત્રકાર કહે છે. છ
જેને કાઇ પણ જાતના કશે। ભય રહેતેા નથી એવા અદ્ભુત વૈરાગ્યરસથી ભરપૂર ચારિત્ર જેના ચિત્તમાં રમી રહ્યું છે અર્થાત્ એવા ઉત્તમ નિય ચારિત્રથી જેની સાતે ધાત રગાઇ ગઇ છે તેવા અખંડ જ્ઞાનસામ્રાજ્યવાળા મુનિરાજને લેશ માત્ર પણ ભય ન હાય; કેમ કે મહાપ્રભાવવાળું જ્ઞાન અને ધ્યાનનું ઉત્તમ ખળ જેમનામાં રહેલું છે. એવા મુનિરાજની શમસામ્રાજ્ય સંપદા સદા જયવંતી વતે છે.
[ રે. ધ. પ્ર. પુ. ૨૯, પૃ. ૧૯૭ ]
(૨૮) અનામરાંસાદ્યમ્, લઘુતા ત્યાં પ્રભુતા ”
લઘુતા મેરે મનમાની, લહી ગુરુગમ જ્ઞાનશાની. એ આંકણી. મદ અષ્ટ જિનાને ધારે, તે દુર્ગતિ ગયે બિચારે; દેખા જગતમેં પ્રાણી, દુ:ખ લહુત અત્રિક અભિમાની, લઘુ॰૧
૧ જેમણે.
66