________________
જ
, તે
તે સકળ જ કહ્યું છે કે
માત્ર કાગળ પર
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૪૩ ] રાજા ને રંક, ગરીબ ને તાલેવર, પંડિત ને મૂર્ખ, સુખી ને દુઃખી સહુ કઈ પિતપોતાના પૂર્વકૃત કર્માનુસારે ચેષ્ટા કર્યા કરે છે, અને સહુ કોઈ કરેલાં અને કરાતાં કર્મનું ફળ પોતે જ સ્વતંત્ર ભેગવે છે. કર્મના અચળ કાયદાને સમજી તેને માન આપનાર મધ્યસ્થ–સમભાવી પુરુષ તેમની ભિન્નભિન્ન ચેષ્ટાઓને જાણું–જોઈ અથવા ભિન્નભિન્ન કર્મજન્ય ભિન્નભિન્ન પ્રકારનાં ફલ જાણું–જોઈ તેમાંના કેઈ ઉપર પોતે રાગ કે રીસ કરતા જ નથી; પણ સમભાવે જ રહે છે. કહ્યું છે કે “ભિન્ન ભિન્ન કર્મને કર્તા, તેના ફળને ભક્તા, તદનુસારે ચાર ગતિમાં રખડનાર અને સકળ કર્મને ક્ષય કરી મોક્ષને પામનાર પિતાને આત્મા જ છે. વળી કહ્યું છે કે ગમે તેટલે કાળે પણ કરેલાં શુભાશુભ કર્મ ભેગવ્યા વગર છૂટકો જ નથી. તે અવશ્યમેવ જોગવવાં જ પડશે.” “સર્વ જીવ કર્મવશાત્ ચૌદ રાજકમાં પરિભ્રમણ કરે છે, તે સહુને હું ખમાવું છું, તે સહુ મુજને ક્ષમા આપ ! સહુ સાથે મારે મૈત્રીભાવ છે, મારે કઈ સાથે વૈરવિરોધ નથી.” સામ્ય વૃત્તિવાળા સાત્વિક જને સહુ સાથે આ રીતે દરરોજ ક્ષમાપના કરે છે. ૪ | મધ્યસ્થ જનોએ પોતાના મનને કયાં સુધી દમન કર્યા કરવું તે શાસ્ત્રકાર કહે છે. આત્મ વ્યતિરિક્ત-પરના ગુણદોષ જાણવાજેવા–આદરવા જ્યાં સુધી મન ચુપચું રહે, પારકા ચુંથણ ચૂંથવાની ટેવ મન ન તજે, પરમાં પ્રવેશ કર્યા કરે, પરથી વિરક્ત-ઉદાસીન થઈ ન જાય ત્યાંસુધી સમભાવરસિક–મધ્યસ્થ જનેએ તે મનને આત્મસ્વરૂપના ચિંતવનમાં જોડી દેવું, તેમ જ લીન કરી રાખવું એ જ ઠીક છે. પરના ગુણદોષ જેવાથી શું
એક જ નથી ચઢ