________________
[ ૪૪૦ ]
શ્રી કપૂરવિજયજી
શુભાશુભ સંચાગ મળતાં જે રાગદ્વેષરૂપ વિપરીત પરિણામ થાય છે તેથી તે મલિન કરે છે, સ્વરૂપેાપઘાત પામે છે, સમ્યગજ્ઞાન–વિવેકવર્ડ જેને આંતરષ્ટિ જાગી છે તે અંતરાત્મા કહેવાય છે. તે ગમે તેવી પરપૌદ્ગલિક વસ્તુએમાં મિથ્યા મમતા ધારી, રાગદ્વેષરૂપ વિપરીત પરિણામને પામી, સ્વભાવે પઘાતરૂપ આત્મમલિનતા કરતા નથી; પણુ સમ્યગ્નાનદર્શનના પ્રભાવથી તેને સ્વસ્વરૂપનુ યથાવત્ ભાસન અને શ્રદ્ધાન ( નિરધાર ) થયેલ હાવાથી પેાતાનું શુદ્ધ-નિરુપાધિક નિષ્કષાય સ્વરૂપ પ્રગટ કરવા અનુકૂળ ચારિત્રનુ સેવન કરે છે અને શુદ્ધ સ્વભાવમણુરૂપ નિર્મળ ચારિત્ર જેમને પ્રાપ્ત થયેલું છે એવા સ્વભાવરમણી મહાત્માનું દૃઢ આલંબન લઈ અથવા તેમનું ઉત્તમ ભાવના—આદર્શ ( Ideal ) હૃદયમાં ધારી-સ્થાપી તન્મય થવા પ્રખળ પુરુષાર્થ સેવે છે તેવા પુરુષાથી મહાશયેા સ્વભાવેાપઘાત કહા કે આત્મલિનતારૂપ ઉપાલંભ( દોષ )ને કેમ પામે? ન જ પામે. એમ સમ્યક્ પ્રકારે વિચારી હું આત્મન્ ! તુ પણ એવી નિર્દોષ મધ્યસ્થતાને આદર અને રાગદ્વેષયુક્ત અનાદિ અભ્યાસથી યુક્તિઓરૂપ કાંકરા ફૂંકવાની ટેવને તજી દે. હવે તું ખાળચેષ્ટા-ચપળતાને આદરીશ નહિ. રાગદ્વેષ રહિત મધ્યસ્થ મન સ્થિર-શાન્ત જળાશય જેવુ હાય છે, પણ જેમ પવનના ઝપાટાથી તે જળાશયમાં અનેક કલ્લેાલા ઉપજે છે, વૃદ્ધિ પામે છે અને પાછા તે પવન શાન્ત થઇ જતાં શમાઈ જાય છે તેમ સ્થિર મનમાં પણ રાગદ્વેષથી સંકલ્પવિકલ્પ જાગતાં ક્ષેાભ પ્રગટે છે, વધે છે, અને વળી તે જ રાગદ્વેષની શાન્તિ થતાં સંકલ્પવિકલ્પ શમાઈ જાય છે એટલે મનમાં પાછી શાન્તિ પ્રસરે છે. જેમ જળા