________________
લેખ સંગ્રહ ૬ ઃ
[ ૪૩૯ ]
દશાથી સંસ્કાર પામેલું સંયમ, દઢ પરિણામની તીક્ષ્ણ ધારાવડે ક્ષણમાત્રમાં માહાદિક શત્રુના ઉચ્છેદ કરી શકે છે, પણ જો ઉક્ત સંયમને જ્ઞાનદશાથી ઉત્તેજિત કરવામાં આવશે નહિં તે તે શિથિલ પરિણામયેાગે ખૂંઠું હાવાથી મેહાર્દિક પ્રમળ શત્રુના પરાજય કરવા સમર્થ થઇ શકશે નહિ; મતલખ કે મહાદિક શત્રુઓના જય કરવા પ્રતિજ્ઞાવંત મુનિજનાએ વિવેકપૂર્વક સંયમ ગ્રહી, પ્રમાદ રહિત ચઢતા પરિણામે પ્રબળ પુરુષાર્થ અવશ્ય સેવવેા. ૮
•
[ રે. . પ્ર. પુ. ૨૯, પૃ. ૩૫]
પ્ઠs ~~~~
(१६) माध्यस्थाष्टकम्
વિવેચન—વિવેકવંત હાય તે રાગ તથા દ્વેષ ન કરે અને શુભાશુભ સંચાગ વખતે મધ્યસ્થ રહે, એથી હવે પ્રસંગાગત માધ્યસ્થ અથવા મધ્યસ્થતા અષ્ટક કહે છે.
હું આત્મન્ ! તું સદ્વિવેકવડે અહિરાત્મભાવ તર્જી, રાગદ્વેષરહિત મધ્યસ્થભાવે રહી એવું અતરાત્મપણું આદર કે જેમાં સ્વભાવેાપઘાત કરવારૂપ ઉપાલંભના અવકાશ જ રહે નહિ. જે જીવને પરપાલિક વસ્તુઓમાં અદ્યાપિ અત્યાસક્તિ વતે છે તે મૂઢ અવિવેકી હિરાત્મા કહેવાય છે. એવા મૂઢ અહિરાત્મા શુભાશુભ સયેાગ મળતાં રાગદ્વેષ કરે છે અને તેથી પેાતાના આત્માનું નિશ્ચિત સ્વરૂપ સ્ફટિક રત્ન સદેશ નિર્મળ છે–નિષ્કષાય છે–નિરુપાધિક છે, તેને પૂર્વકૃત પુન્યાપજન્ય