________________
[૪૩૦ ]
શ્રી કપૂરવિજયજી
(१५) विवेकाष्टकम्
વિવેચન—પ્રથમ વિદ્યા અષ્ટકમાં જણાવ્યુ કે સદ્વિદ્યારૂપી અંજનશલાકાના સ્પવડે જયારે અનાદિ અવિધા કહેા કે અજ્ઞાનરૂપી અંધકારના નાશ થઈ જાય છે ત્યારે યાગી પુરુષા પેાતાના આત્મામાં જ પરમાત્મદશાના ખરેખર નિરધાર કરે છે-કરી શકે છે. એ અવિધા કહેા કે અનાદિ અજ્ઞાન કર્મ જનિત છે. તે કર્મના જ્યાંસુધી આત્માથી વિશ્ર્લેષ ( વિયેાગ ) થવા ન પામે ત્યાં સુધી અનાદિ અજ્ઞાન આત્મામાં જેવું તે તેવુ' છવાઇ રહે છે. સર્વજ્ઞિિનષ્ટ સત્તુપાયવડે ઉક્ત કર્મોના વિશ્લેષ થઈ શકે છે, અને વિવેક કહા કે ભેદજ્ઞાન એ આત્મા સાથે સદાય સશ્લિષ્ટ થઇ રહેલા ક`મળને વિશ્લિષ્ટ એટલે વિયુક્ત કરવાને ઉત્તમ ઉપાય છે.
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેાગવડે જીવ જેવુ નિર્માણ કર્યા કરે છે તે કમ કહેવાય છે, અર્થાત્ તત્ત્વવિપર્યાસ અથવા અતત્ત્વશ્રદ્ધારૂપ મિથ્યાત્વાદિક સામાન્ય હેતુઓવડે જીવ નાનાવિધ જ્ઞાનાવરણીય પ્રમુખ ક ઉપાર્જે છે અને તે ઉપાર્જિત કુમ જીત્ર સાથે ક્ષીરનીરની પેઠે અથવા અગ્નિને લાહગાલની પેઠે સદાય એકમેક થઇ રહે છે. તેને હુંસની પેઠે જે મહાશય આત્માથકી ભિન્ન કરે છે-ભિન્ન કરી શકે છે તે મુનિમહાત્માવિવેકત અથવા ભેદજ્ઞાનવત ગણાય છે. જો કે સંસારી જીવે। પ્રતિસમય નાનાપ્રકારના કર્મ-સંચય કર્યો કરે છે, તે અપેક્ષાએ તે કર્મની આદિ લેખી શકાય, પરંતુ પ્રવાહની અપેક્ષાએ તા જીવને કમ સાથેના સંબધ અનાદિ