________________
લેખ સંગ્રહ $ :
[ ૪૨૩ ]
જેવી અમૂલ્ય છે. એમ સમજીને જ અધ્યાત્મરસિક જના વિષયકષાયાદિકને વશ કરવા( જીતવા )રૂપ અતરંગ ક્રિયા સાથે છે. મતલમ ગમે તે કરણી કરતાં તેમનું મૂળ લક્ષ આત્માના અનાદ્વિ ઢાષા ટાળવા અને સત્તાગત સદ્ગુણા પ્રગટ કરવા તરફ જ રહેલું હાય છે, તેથી જ તેમની સઘળી ક્રિયા સફળ ગણાય છે. તે કદાપિ કેવળ લેાકરજનાથે ગતાનુગતિકપણે વતા નથી. તેમની કરણી અતિ ઉચ્ચ આશયથી શિષ્ટાચાર અનુસારે જ પ્રવતે છે. તેથી તેની અનુમાદના કરનાર પણ સુખી થઇ શકે છે. જે ખરા આત્મજ્ઞાની ( અઘ્યાત્મી ) પુરુષ હાય તે અશુભ સંકલ્પ–વિકલ્પ કરતા નથી, પરંતુ તેવા સંકલ્પવિકાને શમાવી દઇ નિર્વિકલ્પ દશાને પામવા માટે સદા શુભ ધ્યાન જ ધ્યાવે છે, પાંચે ઇંદ્રિયાને મન સહિત કબજે કરવા પ્રયત્નશીલ જ હાય છે, પ્રારબ્ધયેાગે પ્રાપ્ત થયેલ સુખદુ:ખમાં સમભાવે વર્તે છે. સંતેાષવૃત્તિથી નાનાપ્રકારનાં વિષયસુખની અભિલાષા કરતા નથી તેમજ ગમે તેવાં આકરા કષ્ટમાં પણ પેાતાની પ્રકૃતિ બગાડતા નથી. મતલબ કે કેાઇની અંશ માત્ર દીનતા કરતા નથી, પરંતુ અદીનપણે યથાપ્રાપ્તમાં સતાષ ધારે છે. તેમની વૃત્તિ( લક્ષ ) કેવળ મેાક્ષ તરફ જ વળેલ હાય છે. તેથી જેમ જન્મમરણના ફેરા ટળે તેમ નિષ્કામપણે ( આ લાક તેમ જ પરલેાક સંબંધી પૈાલિક સુખની સ્પૃહા રાખ્યા વગર) પ્રમાદ રહિત પવિત્ર રત્નત્રયીનુ યથાવિધિ આરાધન કરવામાં જ અહેાનિશ ઉજમાળ રહે છે. એવા તત્ત્વવેદી મુમુક્ષુ મહાપુરુષની અલિહારી છે. તેવા અધ્યાત્મરસિક નાવડે જ આ પૃથ્વી રત્નગર્ભા ગણાય છે. પરંતુ જેએ તત્ત્વજ્ઞાન રહિત જડમતિ જને છે તેઓ તા સ્વદેહાર્દિક જડ પદાર્થોમાં જ મૂઝાઇ સ્વક વ્યુ