SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૨૨ ] શ્રી કપૂરવિજયજી છતાં કાચી માટીના ઘડાની જેમ અથવા કાચની શીશીની જેમ તેને વિષ્ણુસતાં વાર લાગતી જ નથી. તેનું સંરક્ષણ કરવા ગમે તેટલા ઉપાય ચૈાળ્યા છતાં ક્ષણવારમાં તેના ક્ષય થઈ જાય છે ત્યારે મનના મનારથ મનમાં જ રહી જાય છે, એમ પ્રગટ જોતાં છતાં મૂઢજના અધની માફ્ક આગળ કશું દેખી જ શકતા નથી ત્યારે જ્ઞાની વિવેકી જના તેા ઉક્ત દેહનું દમન કરી આત્મસાધન કરી લેવા ચૂકતા નથી. તેઓ પૂર્વ પુણ્યાગે પ્રાપ્ત થયેલી આ માનવદેહાર્દિક સામગ્રીને શરદના મેઘની જેમ ક્ષણભંગુર લેખે છે. કહ્યું છે કે:— સા સમ પુદ્ગલ ખેલ; મીલે ન તહુ મન મેલ. કહા મનાવત નાચ; અંત કાચ સા કાચ. રાચે સાચે ધ્યાનમે, જાચે વિષય ન કાય; નાચે માર્ચ મુતિરસ, આતમજ્ઞાની સાય. આતમજ્ઞાને મગન જો, ઇંદ્રજાળ કરી લેખવે, જ્ઞાન વિના વ્યવહારકા, રત્ન કહે। કાઉ કાચકું, જે મહાનુભાવ આત્મજ્ઞાન( અધ્યાત્મ )રસિક હાઇ રાગ દ્વેષ રહિત-સમભાવી છે તે સઘળી સાંસારિક માયાને ઇન્દ્રજાળ તુલ્ય ગણી તેમાં લપટાતા નથી, પરંતુ તેથી ન્યારા જ રહ્યા કરે છે. આત્મજ્ઞાન ( અધ્યાત્મલક્ષ ) વગર અજ્ઞાનતાભરેલી ગમે તેટલી બાહ્ય કરણી કરવામાં આવે તેથી આત્મકલ્યાણ સાધી શકાય નહિ. ત્યારે તે જ કરણી જો આંતરલક્ષ (ઉપયેાગ) સહિત કરવામાં આવે તે તેથી સહેજે સ્વહિત સધાઈ શકે છે. અંતરલક્ષ વગરની શૂન્ય કરણી કેવળ કાચના કટકા જેવી નિર્માલ્ય છે ત્યારે આંતરલક્ષ સહિત કરાતી કરણી રત્નની
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy