________________
[ ૪૨૦ ]
શ્રી કપૂરવિજળ∞
તત્ત્વ આદરી લેવુ' અને અસાર તત્ત્વ તજી દેવું, એ જ સદ્વિદ્યાનું સાચું લક્ષણ અને સવિદ્યાનું સાર્થકપણું સમજવુ. ૧
જે પરમાર્થ સમજીને જ ઉચિત પ્રવૃત્તિ કરે છે તેના પરાભવ કરવા માહ પણ સમર્થ થઈ શકતા નથી એમ શાસ્ત્રકાર જણાવે છે. જે મહાનુભાવ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વી અને ઉપયાગરૂપ લક્ષણવર્ડ લક્ષિત આત્માને નિત્ય-અવિનાશી માને છે અને શરીરપ્રમુખ પરસાંચેોગિક પદાર્થને અનિત્ય લેખે છે તેના પરાભવ માહ પણ કરી શકતા નથી. જેમ જાતિવ’ત રત્નની ખ્યાતિ રત્નથી ન્યારી રહેતી જ નથી તેમ જ્ઞાનાદિક ગુણ્ણા આત્માથી ન્યારા રહેતા જ નથી પણ આત્મામાં જ સદા કાયમ રહે છે. જેમ ખાણુંમાંનાં હીરા ધૂળથી ઢંકાયેલા હાય છે-માટીથી ખરડાયેલા હાય છે તેથી તેને શુદ્ધ કરવાની તા જરૂર પડે છે પરંતુ જ્યારે તેમની પ્લીજન્ય સઘળી મલિનતા જતી રહે છે ત્યારે સત્તાગત રહેલી સ્વાભાવિક āાતિ પ્રકાશી નીકળે છે, તેમ આત્મામાં સત્તાગત રહેલા અનંત જ્ઞાનાદિક ગુણા વિવિધ કર્મના આવરણવડે ઢંકાયેલા હોવાથી પરમ નિપુણ જ્ઞાની પુરુષાએ બતાવેલા ઉપાયાનુ જ્યારે યથાવિધ સેવન કરવામાં આવે છે ત્યારે સત્તાગત રહેલા આત્માના સમસ્ત ગુણે! સારી રીતે પ્રકાશી નીકળે છે. સત્તુપાયના સેવનવડે પૂર્વે પણ અનેક મહાશયેાએ આત્મામાં સત્તાગત રહેલી સકળ સંસ્મૃદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. તેમ અત્યારે અને હવે પછી પણ જે કેાઈ ભવ્ય જના તેવા જ પવિત્ર લક્ષથી સદુંપાયનું સેવન કરે તે પણ તેવી જ રીતે પાતામાં જ કર્માવરણથી ઢીંકાઈ રહેલા સફળ સદ્ગુણેાને પ્રગટ કરી શકે છે. અનાદિ