________________
[ ૪૧૪ ]
શ્રી કપૂરવિજયજી
વનથી અનુક્રમે વિશુદ્ધ-ક્ષાયિક-યથાખ્યાત ચારિત્ર તેમ જ પરમ અહિંસક સ્વભાવની પ્રાપ્તિ થઇ શકે છે. નિર્માળ તત્ત્વજ્ઞાનના પરિચયથી અનાદિ અજ્ઞાન-અવિદ્યાના નાશ થાય છે અને સદ્વિવેક જાગે છે. તેમ જ નિર્મળ શ્રદ્ધાનયેાગે અનાદિ અતત્ત્વશ્રદ્ધારૂપ મિથ્યાત્વનુ સમૂળગું મથન થાય છે અને પરમ તત્ત્વરુચિ પ્રગટે છે. આમ અશુદ્ધ-મલિન ક્રિયાના ત્યાગપૂર્ણાંક યથાત્તર શુદ્ધ નિર્મળ કરણીદ્વારા આત્મલાભ પ્રાપ્ત થાય છે તેથી ઉભય નય વિચારે મુનિના ચારિત્રાદિકની સફળતા— સાર્થકતા જ રહેલી છે. તે જ વાતનું દૃષ્ટાંતવડે શાસ્ત્રકાર પોતે જ સમન કરી બતાવે છે. ૩
તે। આ
સાચુ
જો મણિરત્નને જાણ્યા દેખ્યા છતાં તગ્રહણ યેાગ્ય ક્રિયા કરવામાં ન આવે તેમ જ વિષ વરાદિક રાગનિવારણ પ્રમુખ તેના યથાયેાગ્ય લાભ લેવામાં ન આવે મણિરત્ન છે ’ એવુ જ્ઞાન તેમ જ તેમાં આવા આવા વિકાર દૂર કરવાનું સામર્થ્ય રહેલુ છે' એવી શ્રદ્ધા કેવળ કથની માત્ર છે. મતલબ કે તેવું જ્ઞાન અને તેવી શ્રદ્ધા વાસ્તવિક નથી પરંતુ ફક્ત તે જ્ઞાન અને તે શ્રદ્ધા નામ માત્ર જ છે. ઉક્ત દૃષ્ટાંત દેવાનું તાત્પર્ય શાસ્ત્રકાર પાતે જ સમજાવે છે. ૪.
6
ઉપર જણાવ્યું તેમ જે જ્ઞાન અને શ્રદ્ધાથી શુદ્ધ આત્મભાસન અને તત્ત્વરુચિપૂર્વક તેમાં રમણતારૂપ પરમાર્થ ફળ થાય નહિ અથવા અનાદિ કાળથી જડ ઘાલીને રહેલા અજ્ઞાન, મિથ્યાત્વ અને કષાય પ્રમુખ દુષ્ટ દોષનું નિવન થાય નહિ તે જ્ઞાન અને શ્રદ્ધા શા કામના ? સાચા-પરમા યુક્ત જ્ઞાન અને શ્રદ્ધાનથી કાર્ય કારણના નિયમ મુજખ શુદ્ધ આત્મ