________________
લેખ સંગ્રહ : ૬ :
( ૨ ) નિઃસ્પૃહ્રાઇમ્ વિવેચન—પૌદ્ગલિક વસ્તુની સ્પૃહા-ઇચ્છા-અભિલાષાતૃષ્ણા જ્યાં સુધી જાગતી રહે છે ત્યાં સુધી જીવ સ્વસ્વરૂપ દર્શનજ્ઞાન–ચારિત્રાદિક સદ્ગુણની યથાર્થ પ્રાપ્તિ કરી શકતા નથી તેમજ તે માટે જરૂર જેટલેા પુરુષાર્થ પણ ફેારવી શકતા નથી. જેમ જેમ સારાં નિમિત્ત પામી પરવસ્તુમાં અનાદિ કાળથી લાગેલી અનતી પ્રીતિ-આસક્તિ એછી કરવામાં આવે છે તેમ તેમ સદ્ગુરુકૃપાથી સ્વસ્વરૂપને લાભ લેવા તે પ્રયત્ન કરી શકે છે અને પેાતાના પુરુષાર્થના પ્રમાણમાં દનજ્ઞાનાદિ સદ્ગુણુપ્રાપ્તિરૂપ સ્વસ્વરૂપના લાભ મેળવવા ભાગ્યશાળી થાય છે. જે જે અશે આત્મા પરપૃહા તજી નિ:સ્પૃહ અને છે તે તે અશે તે રાગદ્વેષાદિક અતરંગ શત્રુવ ઉપર કાબૂ મેળવતા જાય છે એટલે નિલે`પ અનતા જાય છે. જ્યારે પૃહા માત્રના ત્યાગ કરી સંપૂર્ણ નિ:સ્પૃહ અને છે ત્યારે આત્મા રાગાદિક દેષમાત્રને જય કરી સર્વથા નિલે પ થાય છે. એટલા માટે પરસ્પૃહા તજી નિ:સ્પૃહતા ધારણ કરવા ગ્રંથકાર ફરમાવે છે.
[ ૩૯૯ ]
સ્વભાવલાભ એટલે આત્મલાભ-આત્માના સદા સહચારી સદ્દગુણના લાભ, સત્તાગત રહેલા દર્શન, જ્ઞાન અને ચારિત્રાદિકની પ્રગટ પ્રાપ્તિ, અથવા સ્વરૂપસાક્ષાત્કાર, તેમાં આત્મદર્શન એટલે સ્વરૂપરુચિ અથવા આત્મશ્રદ્ધા ( આત્મપ્રતીતિ ). આત્મજ્ઞાન એટલે સ્વસ્વરૂપનું યથાર્થ ભાન. પાતે કાણુ છે ? કેવા શક્તિસપન્ન છે ? તે વિગેરેની સારી રીતે સમજ. ચારિત્ર એટલે આત્મરમણુતા-સ્વરૂપસ્થિરતા ( ખાટા