________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૬૫ ]
દિનપ્રતિદિન અધિક કાળજી રાખતા હૈાય તે જ્ઞાની તેવું તત્ત્વજ્ઞાન વનયમહુમાનપૂર્વક ગ્રહી જેમ આત્માની નિર્માંળતા થાય, ઉપાધિ દોષ આછેા થાય અથવા સમૂળગા દૂર થાય તેવા જ પ્રતિક્રિન પ્રયત્ન કરતા હાય, તેમાં પ્રમાદ સેવતે ન હાય, સ્વદષ્ટાંતથી અન્ય મુમુક્ષુવર્ગને પણ ક્રિયારુચિ મનાવત હાય એવા ક્રિયાપાત્ર; જેમ પેાતાનામાં સ્થિરતા ગુણની વૃદ્ધિ થાય તેમ ચપળતાર્દિક દોષ દૂર કરવાપૂર્વક પવિત્ર સંયમકરણીનું સેવન કરો, વૈરાગ્યવૃદ્ધિથી સમસ્ત કષ્ટને દૂર કરી, સ્વાભાવિક શાન્તિના સાક્ષાત્ અનુભવ કરે તે શાન્ત-ઉ૫શાંત-પ્રશાન્ત, મૈત્રી, મુદિતા, કરુણા અને મધ્યસ્થતારૂપ ભાવનાચતુષ્ટય અથવા અનિત્યાદિક દ્વાદશભાવના તેમ જ પાંચ મહાવ્રત સંબંધી આચારાપષ્ટિ પચીશ ભાવનાવટ જેનું અંતઃકરણ પ્રતિદિન ભાવિત હાય, જે જગતનુ સ્વરૂપ યથાર્થ જાણી લેવાથી તેમાં કદાપિ આસક્ત નહીં બનતાં ઉદાસીનદશામાં વતી રહેલા હાય તે ભાવિતઆત્મા, તેમ જ દુચમન અને ઇંદ્રિયાને શાસ્ત્રોક્ત યુક્તિથી જેણે કબજે કરી લીધેલ હાય અથવા તેમનું દમન કરવામાં જ જે સદાય દત્તચિત્ત હોય એવા જિતેન્દ્રિય, જે મહાત્મા મુમુક્ષુ હાય તે સ્વયં આ ભવસમુદ્રના પાર પામી અન્ય આત્માથી મુમુક્ષુ જનાને પણ તારવા સમર્થ થઇ શકે છે, ઉપર જણાવેલા સદ્ગુણનું સેવન કર્યા વગર તે પાતે જ આ ભયંકર ભવસમુદ્રનેા પાર પામી શકતા નથી તેા બીજાને તારી દેવાની તા વાત જ શી ? તેથી મેાક્ષસુખના તીવ્ર અભિલાષી. મુમુક્ષુ જને ઉપર જણાવેલા સમસ્ત સદ્ગુણ ધારવા અહેાનિશ ઉજમાળ રહેવુ જોઇએ; તેમાં લેશમાત્ર શિથિલાદર થવું ન જોઇએ. કેવળ