________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૬૩] ભારથી હળવે થતો જાય છે, અને જેમ જેમ આત્મા હળ થતું જાય છે તેમ તેમ તે ઊંચે આવતે જાય છે. અને જ્યારે કર્મના આવરણથી સંપૂર્ણ રીતે મુક્ત થાય છે ત્યારે તે એક ક્ષણ પણ આ શરીરાદિક ઉપાધિને સંબંધ રાખતું નથી, પરંતુ તે જ ક્ષણે શરીરને આ ભૂલોક ઉપર ત્યાગ કરીને તે તુંબડાની પેઠે લોકાગ્ર સ્થિતિ પ્રાપ્ત કરે છે, અને એક સમય માત્રમાં સિદ્ધશિલા ઉપર સિદ્ધસ્થાનમાં બિરાજમાન થઈ જાય છે. જેમ અત્ર તુંબડાનું દષ્ટાંત દીધું તેવી જ રીતે એરંડ બીજ, ધનુષ્યમુક્ત તીર અને ધુમ્રના દષ્ટાંતથી પણ સંપૂર્ણ રીતે કર્મથી મુક્ત થયેલા સિદ્ધ જીવની ઉર્ધ્વ ગતિ સિદ્ધ થઈ શકે છે. સકળ સિદ્ધ જીવોની સ્થિતિ ગુણસ્થાનકકમારોહ તથા પ્રશમરતિ પ્રમુખ ગ્રંથમાં સારી રીતે પ્રતિપાદિત કરેલી છે. ત્યાંથી વિશેષચિ જનેએ અવગાહી લેવા ઉપયોગ કરવો. ઉપર લેકમાં બતાવેલું ચંદ્રમાનું દષ્ટાંત તે સુપ્રસિદ્ધ છે. જેમ સમસ્ત અમ્રથી મુક્ત થયેલો ચંદ્ર સકળ કળાથી સંપૂર્ણ ખીલી નીકળે છે તેમ સમસ્ત કર્મ આવરણથી મુક્ત થયેલા આત્માઓ પણ અનંત ગુણસમુદાયથી પરિપૂર્ણ દીપી નીકળે છે. મુખ્યપણે આ સ્થિતિને સાક્ષાત્કાર કરવાના અધિકારી સત્ચારિત્રપાત્ર સાધુઓ જ છે. ૮.
[ જે. ધ. પ્ર. પુ. ૨૬, પૃ. ર૨૬ ]
(૧) રિયાઝ વિવેચન–પૂર્વે સંયમ અષ્ટકમાં કહેવામાં આવ્યું તેમ શાસ્ત્રવિધિથી સંયમમુદ્રા-દીક્ષાની સાર્થકતા ઉત્તમ પ્રકારની