________________
[ ૩૬૦ ]
શ્રી કપૂરવિજયજી લાભથી એનશીમ જ રહે છે. જો પથ્થર સૂત્રધાર( સલાટ)નાં ટાંકણાને સહે તે તેમાંથી મનેાહર મૂર્તિ બની તે પૂજા ચેાગ્ય થાય, નહિ તે તે પથ્થર લેાકેાના પગ નીચે કચરાય; તેવી જ રીતે જો શિષ્ય સદ્ગુરુની સુશિક્ષાને સબુદ્ધિથી આદરે તે તે અંતે ગુરુપદને પામે, નહિ તેા તે ઉભયભ્રષ્ટ થાય. આ બધી વાતનું ફલિત એ આવે છે કે શિષ્યે જો પેાતાનું એકાંત હિત સાધવુ હાય તા ગુરુને આત્માણ કરીને રહેવુ. મન, વચન અને કાયા તેમને જ અર્પણ કરવાં. પાતાની ઇચ્છા મુજબસ્વેચ્છાચારીપણે તેમાંના કાઇના ઉપયેગ કરવા નહિં. આવું ઊંચા પ્રકારનું આત્મા છું. સદ્ગુરુના ચરણકમળમાં જે જે મહાનુભાવાએ કરેલુ છે તે તે મહાનુભાવે કીટભ્રમરીના દષ્ટાંતે પાતે જ ગુરુપદના અધિકારી થઇ સ્વરૂપ સાક્ષાતૂકારને પામી ગયા છે; માટે આત્માથી શિષ્યાએ એ જ (સદ્ગુરુના ચરણકમળ ) ત્રિકરણ શુદ્ધિથી ઉપાસના ચેાગ્ય છે. આ અતિ અગત્યની સ્થિતિથી ચુત ન થવાય માટે મુમુક્ષુએએ ખાસ કરીને શ્રીમાન ગાતમસ્વામી અને મૃગાવતી સાધ્વીના દૃષ્ટાંત ભાવવા ચાગ્ય છે. શાસ્ત્રકાર સમજાવીને કહે છે કે-તમે ફળની ઇચ્છા નહિ રાખતાં નિષ્કામ( કામના રહિત )પણે સ્વકર્તવ્ય કમ કરા, તેમ કરવાથી તમે તેનું અમેાઘ ફળ અચૂક અનુભવી શકશેા; પણ જો પ્રથમથી નહિ કરવા ચેાગ્ય એવા ખાટા સંકલ્પવિકલ્પ કરી સ્વકર્તવ્યથી ચૂકશે તે તમે ઇષ્ટ ફળને પામી શકશે નહિ એ જ વાતનું પ્રતિપાદન કરતાં ગ્રંથકાર કહે છે-૫.
સંગીનપણું આત્મહિત સાધવા ઇચ્છનારે પ્રથમ મિથ્યામતિને તજવા માર્ગાનુસારીપણુ. ( શિષ્ટાચાર ) આદરવાની