________________
[ ૩૫૮ ]
'શ્રી કપૂ`રવિજયજી
ગૃહવ્યવહારમાં જ્ઞાતિવર્ગની જ્યાં ત્યાં જરૂર જણાય છે તેમ સયમીને સ ંયમવ્યાપારમાં સયમી એવા સાધી જના જ્યાં ત્યાં ઉપગારી થાય છે. આવા ઉદાર અભ્યતર કુટુંબવર્ગના સદ્વિવેકથી સ્વીકાર કરી સયમાભિમુખ આત્મા તેથી ઇતર માહ્યવર્ગના ત્યાગ કરીને સુખે સ્વસમીહિતને સાધે છે.
જે અર્ધાંગના ગૃહસ્થપણાનુ ભૂષણ છે તેને ત્યાગ કરનાર સંયમી સમતારૂપી સ્ત્રીને જ અગાએંગે ભેટે છે. ગૃહસ્થ સ્ત્રી જ્યારે અશુચિપૂર્ણ દેહ ધરનારી, વિકારયુક્ત અને વિકારને વધારનારી છે ત્યારે સમતા સ્ત્રી દેહાતીત અને નિર્વિકારી હાવાથી પરમ શીતળતાને પેદા કરનારી છે. વળી લૈકિક જ્ઞાતિજના જ્યારે પ્રપંચપરાયણ અને સ્વાર્થનિષ્ટ જણાય ત્યારે લેાકેાત્તર જ્ઞાતિવર્ગ કેવળ ધર્મ પરાયણ હાઇ પરમાર્થ દૃષ્ટિવંત હાવાથી અત્યંત લાભકર્તા દેખાય છે. આવા મહાન્ તફ઼ાવતથી સંયમી પુરુષ કલેશકારી સ્ત્રીના પરિહાર કરી એકાંત આત્મસમાધિને કરનારી સમતા–સ્રીને સ્વીકાર કરે છે અને પ્રપંચી જ્ઞાતિવના પરિહાર કરીને ધનિષ્ઠ સાધીજનાની સંગતિ સ્વીકારે છે. ૩.
હવે ત્યાગની ઊંચી કેાટિ આશ્રયી કહે છે. જેમ માવનાચંદનની સુવાસ સર્વોપરી છે અને તે ખાવનાચંદનમાં એક સરખી રીતે સત્ર વ્યાપી રહેલ છે. વળી તેની પ્રાપ્તિથી ખીજી સુવાસની ગરજ રહેતી નથી તેમ આત્માના દરેક પ્રદેશમાં સત્તાગત રહેલ અનત જ્ઞાનાદિક ધર્મ જો ક્ષાયિકભાવે સંપૂર્ણ રીતે પ્રગટી નીકળે તેા પછી મંદ ક્ષયાપશમ ભાવના પ્રતીત થતા જ્ઞાનાદિક ગુણુાની કંઇ પણ જરૂર રહે નહિ.