________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૫૭ ]
ગણાય છે માટે તેમની અનુમતિ માંગવી તે પણ ઉચિત જ છે. શીલાદિક સદ્ગુણૢા આત્માને ખરેખર એકાંત ઉપગારી છે. તેમનેા સંબંધ અવિહુડ છે. લૌકિક બંધુએ સ્વાર્થનિષ્ઠ હાવાથી તેમના સ્વભાવ નિશ્ચિત હાઇ શકે જ નહિ, તેથી સંયમાભિમુખ મનુષ્ય તેમના સંબધ તાડીને શીલાદિક સાથે સબંધ જોડે છે.
જે પ્રીતિ ક્ષણિક, સ્વાથી અને અસાર છે તેવી પ્રીતિ બુદ્ધિવતે કરવા ચેાગ્ય જ નથી. જે પ્રીતિ ઉપાધિ રહિત છે અને તેથી જ જે પરિણામે ખરું સુખ સમપે છે તેવી જ પ્રીતિ કરવા ચેાગ્ય છે. સૈાકિક પ્રીતિ વિષમયી છે ત્યારે શીલાદિક સદ્ગુણ સાથે લેાકેાત્તર પ્રીતિ નિર્વિષ અમૃતમયી છે. લૈાકિક પ્રીતિ વિષમયી હાવાથી તાપકારી છે અને તેથી જ તે તજવા ચેાગ્ય છે ત્યારે લેાકેાત્તર પ્રીતિ નિર્વિષ અમૃતમયી હાવાથી શાંતિ-શીતલતાકારી છે અને તેથી જ તે સેવવા ચેાગ્ય છે. લૈાકિક ખંધુએ ક્ષણિક કષ્ટમાં એક જ ભવમાં સહાયકારી થાય છે ત્યારે શીલાદિક સદ્ગુણરૂપ લેાકેાત્તર ખંધુએ આત્માને ભવેાભવ સહાયકારી થાય છે. લૈાકિક બંધુએ કરતાં શીલાદિક બંધુએ બહુ જ ઊંચા પ્રકારની અમૂલ્ય સહાય આત્માને અપી આત્મા પાસેથી તેના બદલેા ઇચ્છતા નથી. એવા તે નિ:સ્વાર્થ મ ધુએ છે તેથી જ સંયમાભિમુખ આત્મા સ્વાથી બંધુઓના સંબંધ મર્યાદાપૂર્વક તેડીને પૂર્ણ પ્રેમથી શીલાદિક બંધુએને ભેટવા ઉજમાળ થાય છે. એવી રીતે ખંધુઓના સ્નેહના વિવેક બતાવી સ્ત્રી તથા જ્ઞાતિના સ્નેહુ આશ્રી કહે છે. ૨.
ગૃહસ્થ જેમ ગૃહિણી( સ્ત્રી )ના સાહચય થી શેાલે છે તેમ સંયમી સમતારૂપી સ્ત્રીથી જ શાલે છે—સુખી રહે છે. ગૃહસ્થને