________________
[ ૩૫૪ ]
શ્રી કપૂરવિજયજી
ઢાળ ૨ જી ( ગીત )
સયમ કહી મિલે ? સસનેહી, વ્યારા હા ! સયમ કમહી મિલે ? ચું સમકિત ગુનહાન ગવારા, આત્મસે કરત બિચારા હેા. સ૦ ૧ દાષ ખેતાળીશ શુદ્ધ આહારા, નવ કલ્પી ઉગ્ર વિહારા હેા; સ૦ સહસ તેવીશ દેાષ રહિત નિહારા, આવશ્યક ઢાય વારા હે. સ૦ ૨ રિસહ સહુનાર્દિક પરકારા, એ સમ હે વ્યવહારા હે; સ૦ નિશ્ચય નિજ ગુણ હરણ ઉદારા, લહેત ઉત્તમ ભવપારા હા. સ૦ ૩ મેાર્દિક પભાવસે ન્યારા, દુગ નય સંચુત સારા હે; સ૦ પદ્મ કહે એમ સુણી ઉજમાળા, લહે શિવવધૂ વરહારા હા, સ૦ ૪
આટલેથી પ્રસ્તુત પ્રસ્તાવના આટાપી મૂળગ્રંથમાં ત્યાગ સચમના સબ ંધે જે રહસ્ય રહેલું છે તે હવે જોઇએ.
સાંસારિક ખંધનથી છૂટા કરી, જન્મમરણુજન્ય અનંત દુ:ખને જલાંજલિ આપી, શાશ્વત સુખને સંપૂર્ણ ખાત્રીથી મેળવી આપનાર આત્મનિગ્રહરૂપ સંયમ આદરવાને સન્મુખ થયેલા. આત્મા પાતે પાતાને સએધીને કહે છે કે-હવેથી હું મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથારૂપ પાંચ પ્રમાદને વશ પડી જે અશુદ્ધ ઉપયાગમાં જ મગ્ન હતા તેના ત્યાગ કરી, અહિંસાદિક ઉત્તમ વ્રતામાં આદરવાળા થઇ, દ્રવ્યભાવથી પ્રભુની પવિત્ર આજ્ઞા મુજબ તે તે મહાત્રતેાનું પરિપાલન કરવા માટે નિજ લક્ષ સાધવા શુદ્ધ ઉપયાગરૂપી પરમા પિતાને જ આશ્રય કરીશ અને પેાતાની આત્મપરિણતિમાં જ રતિ-પ્રીતિ ધારી રાખવારૂપ પેાતાની ખરી માતાનું જ આલેખન સ્વીકારીશ. તેથી અન્ય સાંસારિક માતપિતાને હું નમ્રપણે વિનવું છું કે આપ મને સુખકર સયસ સાધવાને માટે અનુમતિ આપે.