________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૫૩ ] હુઆ રંક પણ જેહ આદરી, પૂજિત ઇંદ નહિં, અશરણ શરણ ચરણ તે વંદુ, પૂર્ય જ્ઞાન અમદે રે. ભ૦ ૩૮ બાર માસ પર્યાયે જેહને, અનુત્તર સુખ અતિકમીએ; શુકલ શુકલ અભિજાત્ય તે ઉપર, તે ચારિત્રને નમીએ રે. ભ૦ ૩૯ ચય તે આઠ કમને સંચય, રિક્ત કરે છે તેહ; ચારિત્ર નામ નિત્તિ ભાખ્યું, તે વંદું ગુણગેહ રે. ભ૦ ૪૦ ટાળ–જાણું ચારિત્ર તે આતમાં, નિજ સ્વભાવમાં રમત રે; લેશ્યા શુદ્ધ અલંકર્યો, મેહવને નવિ ભમતો રે.
વીર જિનેશ્વર ઉપદિશે. चारित्र पद पूजा ८ मी
દેહરે. ચારિત્ર ધર્મ નમે હવે, જે કરે કર્મ નિરોધ; ચારિત્ર ધર્મ જસ મન વચ્ચે, સફળે તસ અવબોધ. ૧
ઢાળ-દેશી રંગ લાગ્યો. ચારિત્ર પદ નમો આઠમે રે, જેહથી ભવભય જાય; સંયમ રંગ લાગ્યો. સત્તર ભેદ છે જેહના રે, સિત્તેર ભેદ પણ થાય. સં૧ સમિતિ ગુપતિ મહાવ્રત વળી રે, દશ ક્ષાત્યાદિક ધર્મ, સં. નાણકાર્ય વિરતિ છે રે, અનેપમ સમતા શર્મ. સં૦ ૨ બાર કષાય ક્ષયઉપશમે રે, સર્વવિરતિ ગુણઠાણ; સંતુ સંયમઠાણ અસંખ્ય છે રે, પ્રણમે ભવિક સુજાણ. સં૦ ૩
દોહરે. હરિકેશી મુનિરાજી, ઉપને કુળ ચંડાળ; પણ નિત સુર સેવા કરે, ચારિત્ર ગુણ અસરાલ. ૨૩