________________
[૩૪]
શ્રી કપૂરવિજ્યજી અધ્યાત્મવેદી શ્રી ચિદાનંદજી મહારાજે પણ આપણે અનિગ્રહીત ઈદ્રિયોને નિગ્રહ કરવા અને જેમ બને તેમ વિષયવાસનાને હઠાવવા એક લલિત પદ્યવડે સુંદર બોધ આપે છે. વિષયવાસના ત્યાગે ચેતન, સાચે મારગ લાગે રે. એ આંકણી. તપ જપ સંજમ દાનાદિ સહ ગિતિ એક ન આવે રે, ઇંદ્રિયસુખમેં જૈ લૌ એ મન, વક તુરગ જેમ ધાવે રે. વિષય૦ ૧ એક એકકે કારણ ચેતન, બહુત બહુત દુ:ખ પોવે રે, તે તે પ્રગટપણે જગદીશ્વર, અણુવિધ ભાવ લખાવે રે. વિષય૦ ૨
મન્મથવશ માતંગ જગતમેં, પરવશતા દુખ પાવે રે; રસનાલુબ્ધ હેય જખ મૂરખ, જાળ પડ્યો પછતાવે રે. વિષય૦ ૩ ઘાણ સુવાસ કાજ સુણ ભમરા, સંપુટમાંહે બંધાવે રે; તે સાજસંપુટ સંચુત કુન, કરીકે મુખ જાવે છે. વિષય૦ ૪ રૂપ મનહર દેખ પતંગા, પડત દીપમાં જાઈ રે; દેખે યાકું દુખ કારનમેં, નયન ભયે હૈ સહાઈ રે. વિષયક ૫ શ્રોતેંદ્રિય આસક્ત મીરગલા, છિનમેં શીશ કટાવે રે, એક એક આસક્ત જીવ એમ, નાનાવિધ દુ:ખ પાવે રે. વિષય૦ ૬ પંચ પ્રબલ વર્સેનિત્ય જાકું, તાકે કહા ક્યુ કહીએ રે; ચિદાનંદએવચન સુણુને નિજ સ્વભાવમેં રહીએરે. વિષય૦ ૭
અધ્યાત્મવેદી પુરુષે વિષયવાસનાને મહાવિષમી કહે છે તે યથાર્થ જ છે, કેમ કે તેને વશ પડેલા પ્રાણીઓ જન્મ
૧ મત્સ્ય.