________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૩૭ ]
વાટે જતાં માર્ગમાં રાગદ્વેષાદિક ચારટા મળે છે, તે સ્વામીનું સર્વસ્વ લૂટી લઈ રથને પણ જીણું કરી નાખે છે, પેાતાની આવી દુર્દશા થયેલી જોઇ-જાણી સ્વામી જાગી ઊઠે છે, અને સમુદ્ધિરૂપ રાશ તથા પુરુષાર્થરૂપ પરાણે! હાથમાં લઇ મને તથા ઇંદ્રિયારૂપ સારથીને તથા ઘેાડાને કબજામાં આણે છે, અને પછી તેમની સહાયથી જ પેાતાનું સર્વસ્વ પાછુ પ્રાપ્ત કરે છે. મતલબ એવી છે કે–મન તથા ઇંદ્રિયાને વશ થઈ જવાથી આત્મા રાગ, દ્વેષ તથા માહાદિક વિકારેાથી પેાતાનુ સર્વસ્વ ગુમાવી દે છે અને એ જ મન તથા ઇંદ્રિયાને સ્વવશ કરવાથી રાગદ્વેષાદિક દુષ્ટ દાષાને દૂર કરી આત્મા અક્ષય સુખને પ્રાપ્ત કરી શકે છે. વિષયસુખમાં આસક્ત થયેલા બહારની ખાટી વસ્તુમાં મૂંઝાઇ જાય છે અને જે પેાતાની જ ખરી વસ્તુ પાતાની પાસે જ હાય છે તેને ભૂલી જાય છે. તે જ વાત શાસ્ત્રકાર બતાવે છે:—
પાંચ ઇન્દ્રિયાના વિષયસુખમાં મૂહૂંઝાઇ ગયેલા જીવ તે કલ્પિત સુખના સાધનભૂત લક્ષ્મીને માટે પર્વતમાં રહેલી નાના પ્રકારની ધાતુઓની ખાણેા કે માટી ખેાદી તેમાંથી લક્ષ્મી પેદા કરવાની આશાથી દોડધામ કરે છે, તેને માટે અનેક પ્રકારના પાપારંભ કરે છે. વળી ક્ષુધા, તૃષા, ટાઢ, તડકા સહન કરતા ચિત્ મરણાંત દુ:ખ પણુ પામે છે. અંતે ધારેલી લક્ષ્મી મળે છે અથવા નથી પણ મળતી. કચિત્ કલ્પિત લાભ પણ થાય છે અને હાનિ પણ થાય છે, પર ંતુ મેાહવશ થયેલા પ્રાણી પેાતાનું ધાર્યું કરવાને જેટલેા અને તેટલેા પ્રયાસ ગમે તેટલું જોખમ ખેડીને પણ ઉઠાવે છે. જેમ આંખમાં
૨૨