________________
[૩૩૬ ]
| શ્રી કરવિજયજી નીયાદિક દ્રવ્યકર્મને પણ લય થાય છે, અને કર્મને લય થવાથી મોક્ષપદ પ્રાપ્ત થાય છે, માટે મનને જ મારવું–વશ કરવું જરૂરનું છે. શ્રીમદ્વિનયવિજયજી ઉપાધ્યાયે મન તથા ઇદ્રિના નિગ્રહ અનુગ્રહના સંબંધમાં રચેલું નીચેનું પદ્ય મનન કરવા લાયક છે. પાંચ ઘડા એક રથ જુત્તા, સાહેબ ઉસકા ભીતર સૂતા; ખેડુ ઉસકા મદમતવારા, ઘેરે દેરાવનહારા છેપાંચ૦ ૧. ઘરે જૂઠે એર એર ચાહે, રથકું ફિરિ ફિરિ ઉવટ વાહે; વિષમ પંથ ચિહું ઓર અધિઆરા, તે ભી ન જાગે સાહિબ
| યારા છે પાંચે છે ૨ ખેડ રથ દૂર દવે, બેખબર સાહિબ દુ:ખ પાવે; રથ જંગલમાં જાય અસૂઝ, સાહિબ સયા કછુઆ ન બૂઝે
છે પાંચોટ છે ૩ ચર ઠગેરે ઉહાં મીલી આયે, દાનેકું મદયાલા પાયે | રથ જંગલમેં ઝરણુ કીના, માલ ધનીકા ઉદારિ લીના.
I ! પાંચ૦ ૪ ૧ ધની જાગ્યા તબ ખેડુ બાંધ્યારાસી પરના લે સીર સાંધ્યા. ચાર ભગા રથ મારગ લાયા, અપના રાજ વિનય જી
પાયા છે જે પાંચ૦ પો આ પદમાં એવું રૂપક બતાવ્યું છે કે-શરીરરૂપ રથને પાંચ ઇંદ્રિરૂપ પાંચ ઘડા જોડેલા છે. આત્મા એ જ તેનો સ્વામી તે રથમાં સૂવે છે. મન એ જ તેનો સારથી છે. તે સ્વામીની બેશુદ્ધિનો લાભ લઈ ઇંદ્રિયરૂપ અશ્વોને પિતાની ઈચ્છા મુજબ વિપરીત રસ્તે લઈ જઈ સ્વામીને બેહાલ કરે છે. વિષમ