________________
[ ૩૨૮ ]
શ્રી કપૂરવિજયજી
થઇ રહેલા મૂઢ માનવીએ કેવળ વિષયક્રીડામાં જ મગ્ન રહે છે. ભૂંડને જેમ વિષ્ટા વિના અન્ય કઇ ભાવતું જ નથી તેમ તેવા મૂઢ અજ્ઞાની જનાને પણ વિષયક્રીડા સિવાય બીજી કઈ રુચતું જ નથી.
કામવિકારથી અંધ બનેલા જીવાની દુર્દશાના પાર રહેતા નથી. જેમ એક પદ્યમાં કહ્યું છે તેમ જામાતુરાળાં ન મયં ન હ[// કામાતુર થયેલા જના કાઇના ભય ગણતા નથી, મૃત્યુથી પણુ ડરતા નથી, કાઇ વખત પાતે જ કમેતે મરે છે અને કાઇ વખત નિરપરાધીને પણ મારે છે. કુળલજજાદિકને તા કારાણે જ મૂકી દે છે, આખરુના કાંકરા કરે છે અને ધર્મોથી ભ્રષ્ટ બની મહામાઠા અધ્યવસાયથી મરીને દુતિગામી થાય છે. તે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી લુહારની ધમણની પેઠે ધર્મ –ચૈતન્ય વિનાના ખાલી શ્વાસેાશ્વાસ લે છે. તેમની અનીતિ( અન્યાય કે અધર્મ )થી નિદ્રા દેવી રીસાઇ જાય છે. તેમને સુખનિદ્રા આવતી જ નથી, જંપ વળતા જ નથી, તેમ છતાં કદાચ કાયકલેશથી કઇંક નિદ્રા આવી તે પણ તેમાં એક સા સા સા સા નું જ ધ્યાન, ચિ ંતવન થઇ રહેલું હાય છે. આવા પરાધીન બાપડાને અન્નપાન તે ભાવે જ શાનું?
જેમ એક અતિ કંગાળ કૂતરા ખાનપાન વિના કેવળ કૃશદુળ ખની ગયા હોય તેમ જ તે કાણા, લેા, કાન રહિત અને પૂછ્યા વિનાના હાય, શરીરમાં અનેક ચાંદા પડ્યા હોય, તેમાંથી પાસ વહેતું હાય, વળી તેમાં કીડા પડ્યા હોય અને લેાહી માંસ પણ સુકાઇ ગયા હાય-આવી વિવિધ વિડંબનાથી પીડાતા હાય તા પણ તે નિર્ભાગી કૂતરા કૂતરીને દેખીને વિષયસુખની આશાથી તેની પાછળ દોડે છે, માટે શાસ્ત્રકારે ઉચિત