________________
[ ૩૨૨ ]
શ્રી કપૂરવિજયજી ભવચેષ્ટા માળલીલા સરખી ભાસે છે ત્યારે તેથી ઊલટી ચાલે ચાલનારને ભવચેષ્ટા જ પ્રિય લાગે છે, ઇંદ્રિયજન્ય પૌદ્ગલિક સુખ જ તેમને ગમે છે અને તેને માટે જ દિનરાત પ્રયત્ન સેવે છે. પરંતુ ‘ચાર દિવસના ચાંદરડાં'ની જેમ તે કારમું સુખ નષ્ટ થાય છે ત્યારે તેમને ભારે ખેદ ઉપજે છે અને આ તથા રાદ્રધ્યાનથી મરણ પામી નીચ ગતિમાં જાય છે. પૂર્વે પ્રાસસામગ્રીના સપયાગ નહીં કરવાથી અને અસમાગે પ્રવવાથી જીવ અધેાગતિ પામે તેમાં આશ્ચર્યકારક પણું શું? જે ભવ્ય જને ભાગ્યયેાગે પ્રાપ્ત થયેલી જીભ સામગ્રીના સદુપયેાગ કરવા ચૂકતા નથી તે તેા ઉત્તરાત્તર ઊંચી ગતિને જ પ્રાપ્ત કરે છે. એવા હેતુથી શાસ્ત્રકાર મેાક્ષાથી જનાને ઇંદ્રિયાના જય કરી શુદ્ધ ચારિત્ર સેવવાના ઉપદેશ કરતા નીચે પ્રમાણે કહે છે કે
જેમાં જન્મ, જરા અને મરણ આદિ વ્યાધિ અને ઉપાધિ, તેમજ સંચાગવિયેાગજન્ય અનંત દુઃખ રહ્યાં છે, જે ચેારાશી લક્ષ જીવયેાનિવડે અતિગહન છે અને જેના આદિ કે ત જણાતા નથી એવા ભયકર ભવભ્રમણથી હે ભદ્ર! જો તુ પરાસ્મુખ થયા હાય, જો તુજને પૂર્વાનુભૂત અને પ્રત્યક્ષ અનુભવાતા પારાવાર દુઃખથી નિવેદ જાગ્યા હાય, જો તુજને આ સંસાર કારાગૃહ તુલ્ય ભાસતા હાય અને તેથી સર્વથા મુક્ત થઈ શાશ્વતા સુખ પામવા ખરી અભિલાષા જાગી હાય તા દુય એવી પાંચ ઇંદ્રિયાના નિગ્રહ કરવા પ્રમળ પુરુષાર્થનુ સેવન કર; કેમકે પ્રસ્તુત કાર્ય પરત્વે ઇંદ્રિયનિગ્રહની પૂરેપૂરી જરૂર છે. એ હકીકત શ્રીમદ્ દેવચંદ્રજીએ શ્રી આદિનાથના સ્તવનમાં “ પ્રીત અનાદિની વિષભરી ” ઇત્યાદિ ત્રણ
p