________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૮૭] અન૫ દુઃખદાવાનળમાં અહોનિશ પચાય છે. દંભ સમાન કઈ પણ કટ્ટો દુશ્મન નથી. શ્રી અધ્યાત્મસારમાં દંભત્યાગાધિકારમાં એ વાત સ્કુટ રીતે બતાવી આપી છે. અનેક પ્રકારની પ્રગટ હાનિ છતાં દંભી માણસે દંભ શામાટે કરતા હશે ? એ પ્રશ્નનું સમાધાન ગ્રંથકારે એવી રીતે આપ્યું છે કે–પિતાના છતા દેષો ગોપવવા અને લેકમાં પોતાની પૂજાપ્રતિષ્ઠા કરાવવી, તેવા દુષ્ટ આશયથી જ મૂર્ખ લોકો દંભવડે કદઈના પામે છે, એ મોટા ખેદની વાત છે.” દંભી લેક પિતાનામાં અણછાજતા ગુણે લેકસમક્ષ દાખવવા મનથી, વચનથી અને કાયાથી રાતદિવસ પ્રયત્ન કર્યો કરે છે, તે માટે યુક્તિઓ રચે છે અને પોતે કરેલું કપટ બીજાના સમજવામાં ન આવે એવી સાવચેતી રાખે છે, એક જૂઠને માટે અનેક જૂઠાણાં કરવા પડે છે, તેમ છતાં અંતે તેમના પાપને પડદા ફુટતાં દુનિયામાં તેમને અપજશ પ્રસરે છે અને અંતે નરકાદિકની દુઃખજવાળામાં જઈ પચાય છે. આ પ્રમાણે તે પામર પ્રાણુઓ ઊલટા અધોગતિને પામે છે અને એકાંત દુઃખને જ અનુભવે છે. જે મહાનુભાવે પોતાના મન, વચન અને કાયા ઉપર
ગ્ય અંકુશ રાખી શકે છે તે નિર્દભ આચરણથી શમસુખ ચાખવા શક્તિમાન થાય છે. શિવસુખના અભિલાષી મુમુક્ષુ જોએ સમરસ ચાખવા કેવું નિર્દભ આચરણ સેવવું જરૂરનું છે તે ઉપરની હકીકતથી ફુટતર સમજી શકાય તેમ છે. નિષ્કપટપણે પવિત્ર લક્ષપૂર્વક તપસંયમમાં પ્રયત્ન કરનાર મહાશયેને તે શાન્તરસ આસવાદવાને મંગલકારી પ્રસંગ અવશ્ય આવી મળે છે. એ પ્રસંગ સદા સર્વદા ઈચ્છવા ગ્ય છે. છેવટે વિપરીત લક્ષથી અધોગતિ